Gujarati love status. Best collection of gujarati love shayari status in gujarati language. Wish, share and express your feeling with best available shayari collection.
કેવુ અજીબ વાકય છે "આઇ લવ યુ" નઇ..!
પ્રશ્નાર્થ નથી છતાં જવાબ આપવો પડે છે..!!
______________________________________________
તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને
બધા પાસેથી મળે એટલો 'પ્રેમ' પણ સસ્તો નથી.
પ્રેમ થી આપુ છુ હૈયું, ગમે તો રાખ નહિતર,
રમી ને પાછુ આપ.
______________________________________
કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.
______________________________________
છબી જેવી હોય તેવી સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સંભાળી લે તે પ્રેમ.
______________________________________
રૂમાલ આંખના આંસુ લૂછે છે,
જયારે પ્રેમ એ આંસુનું કારણ ભૂસે છે
______________________________________
નિભાવી લઇશું એકબીજા ને,
તું હિંમત તો કર આજે નહી તો
કાલે મનાવી લઇશું ખુદા ને.
______________________________________
"દિલ ની દરેક વાત હોઠ પર લાવવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદમા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય."
______________________________________
જે જીદ્દ કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકો ને હારતા જ જોયા છે.
______________________________________
પ્રેમ તો આવો હોવો જોઈએ, હું જોવું ખુદ ને
પણ પડછાયો તારો દેખાવો જોઈએ…
______________________________________
મારા સ્વપ્ન ઉપર એ હસી … પણ …
મારું સ્વપ્ન જ…. એનું હાસ્ય હતું
______________________________________
જ્યાં સુકાવા નાખી હતી એને ઓઢણી .
એ કડવા લીમડા ની ડાળ પણ આજે મીઠી થઇ ગઈ…!!!
ઘણું કહેવું છે તને ,
પણ ક્યારેક તું નથી તો ક્યારેક શબ્દો..!!
______________________________________
તમારી અને મારી ખુશી માં શું ફરક છે ?
તું ખુશ થઇ ને હસે છે ,
અને હું તને હસતી જોઈ ને ખુશ થાઉં છું …!!
______________________________________
મોહબ્બત રહે ના રહે . .
સ્કૂલની બેન્ચ પર આજે પણ તારુ નામ છે . .
______________________________________
મારા મુખ પર સ્મિત લાવવા માટે તારી એક ઝલક જ કાફી છે.
બસ બે જ વખત તારો સાથ જોઇએ…
એક “અત્યારે” અને એક “હંમેશા” માટે
______________________________________
તારા ગાલો પર જયારે લેહરાતી લટ અડે છે,
તારી કસમ
તારો ત્યારે કુદરતી વટ પડે છે..
______________________________________
ફોટાઓ ભલે delete કરી નાખ્યા હોય…પણ,
મારી સ્મૃતિમાં એ પળ આજેય કેદ છે…
______________________________________
રૂપથી અંજાયો નથી,સ્નેહ થી ભીંજાયો છું…
તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..!!
______________________________________
શોધવાથી એ લોકો મળે જે ખોવાય ગયા હોય,
એ લોકો ના મળે જે બદલાય ગયા હોય.
______________________________________
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર,
બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
______________________________________
મને રેતી થી શું લેવા દેવા…,
તૂ ન હોય એ હર જગ્યા રણ છે.
______________________________________
ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો…
જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે..
______________________________________
સત્યને એક માણસ
મળતો નથી...
અફવાને ટોળા મળે છે.
______________________________________
હજી સુધી જાગુ છુ તે સારુ છે. ......
જો પછી હુ ઉઘીશ તો .......
મને જગાવવા બધા બૂમો પાડી રડશે.
______________________________________
~તારા પ્રેમમાં બે લાઈન એવી તો શું લખી...
કે...,,,
દોસ્તોને લાગ્યું મને પીધા વિના જ ચડી
ગઈ...
______________________________________
તેરે લિયે છોટે છોટે કામ કિયા કરતે થે પગલી....
વરના લેવલ તો હમરા યે હૈ....
માવો ઘસવા માટે પણ માણસ રાખીયે છીયે
______________________________________