તારી મસ્તી યાદ આવે છે તારો એ સ્પર્શ ખુબ સતાવે છે, લાગે છે તારી સાથે જ જીવું છુ _____________________________________________...
તારી મસ્તી યાદ આવે છે તારો એ સ્પર્શ ખુબ સતાવે છે,
લાગે છે તારી સાથે જ જીવું છુ
_______________________________________________
માણસ જયારે પોતાની જીભને ચાબુક ની જેમ વાપરે છે
ત્યારે તેને ખબર નથી હોતી કે તેનો
એક કઢોર શબ્દ બીજા માણશ ને કેટલો ઉંડો જખ્મ આપી દે છે.
_______________________________________________
હું બે જહાં મિત્રતા પ્રેમ મારા RUH પ્રેમ ,
પછી મિત્રતા મારી માન્યતા છે, kRdu ,
પ્રેમ પર તેમના સમગ્ર જીવન માળાના મિત્રતા પર,
મારા પ્રેમ બદલીદાન છે.
_______________________________________________
જેમ દરિયા ને કિનારો હોઈ ૬,
જેમ આકાશ ને ક્ષતીજ હોઇ ૬,
જેમ પુષ્પો ને મહેક હોઈ ૬,
તેમ મારી આંખો ને પણ,
તારા આગમન નો ઇન્તઝાર હોઈ ૬..
_______________________________________________
કાર્વીય બાદ અહેસાસ અડધા રસ્તા માં ૬ઓડી મૂકે,
થયું માલુમ તો પણ શુ કરુ આ મન નું,
જે હજુ પણ એમની રાહ જોયા કરે.
સુખ ને દુઃખ ના પ્રસંગો ટી ભરેલી છે જિંદગી,
અકેલા બેસી ને વિચારી તો જુઓ,
કોઈ અંગત વગર કેટલી અધૂરી છે જિંદગી.
_______________________________________________
દુર થઇ ને અમને ભૂલી ન જશો,
ખબર અમારી લ્યો નાઈ તો કઈ દુઃખ નથી,
પણ તમારી ખબર તો ડેટા રેજો.
______________________________________________
ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા
_______________________________________________
જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.
સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.
_______________________________________________
ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ
_______________________________________________
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ ડર નાં હોય તો જ પ્રેમ થાય.
_______________________________________________
સુરજ કે સામને રાત નહિ હોતી,
સિતારો સે દિલ કી બાત નહિ હોતી,
જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ,
ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.
_______________________________________________
ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે,
પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે.
મિત્રોની વગર અધુરી છે જિંદગી…
કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.
થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ,
નહિ કરવી પડે મનની સાથે કુસ્તી,
જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી,
તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી
_______________________________________________
મિત્રો તો બધા જ હોઈ છે સારા,
પણ થોડી સમજદારી દાખવો મારા પ્યારા,
કેમ કે આજ ના કળયુગમાં એજ મિત્ર હોઈ છે ઘણો સારો,
જે જરૂરત ના સમયે આપે છે પોતાનો સહારો
_______________________________________________
સૌથી વધારે કિંમતી હોય છે દોસ્તી,
તેનાથીજ તો જિંદગી બને છે હસતી,
નકારો નહિ તેને સમજીને કાગળની પસ્તી,
નહિ તો જિંદગી તમારી બનશે પસ્તી કરતા સસ્તી
_______________________________________________
દોસ્તો કે બીના જિંદગી મેં ફેલતા હે સુનાપન,
ખુશીયોભરી મહેફિલ મેં ઉદાસ હોતા હે મન ,
કિસીને સહી કહા હે કી
દોસ્તી હી તો હે જિંદગી કા અસલી ધન.
_______________________________________________
એ વૃક્ષ છે અધૂરું જેના પાન ના હોય,
એ ચમન છે અધૂરું જેમાં ફૂલ ના હોય,
એ ગગન છે અધૂરું જેમાં સુરજ ના હોય,
એ જીવન છે અધૂરું જેમાં મિત્રો ના હોય.
_______________________________________________
મારા પ્રેમ ની આ રજૂઆત છે,
તું સ્વીકાર કે ના સ્વીકારે એ તને દરખાસ્ત છે.
ખબર છે, તું પણ પ્રેમ કરે છે મને,
તારો પ્રેમ છુપાવા નો આ ખોટો વલોપાત છે.
_______________________________________________
ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા
_______________________________________________
ઇતના ખુબસુરત ચેહરા હે તુમ્હારા
હર દિલ દીવાના હે તુમ્હારા
લોગ કહતે હે હે ચાંદ ક ટુકડા હો તુમ
લેકિન હમ કહતે હે ચાંદ ટુકડા હે તુમ્હારા
_______________________________________________
સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.
_______________________________________________
હવે તો દિલના અરમાનો પણ કહ્યાગરા નથી રહ્યા
મીઠપ ભરી દે આંખોમાં એવા ઉજાગરા નથી રહ્યા
ભેળસેળયુક્ત લાગણીઓને કઈ રીતે ચારી શકું હું
પ્રેમમાં પડી ને જાહેરમાં થતા ધજાગરા નથી
_______________________________________________
લખી લેજો હઠેળીમાં નામ મારું,
સ્નેહ ના દેશમાં છે ધામ મારું,
કોઇક દિવસ જો તરસ લાગશે તમને,
હઠેળી થી પાણી પીતા યાદ આવશે નામ મારું
_______________________________________________
તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે
તારા કદમો થી રણ પણ ખીલી જશે..
_______________________________________________
ભલે તું હોય મારાથી ઉદાસ,
પણ માની જશે એની છે મને આશ,
કેમ કે તું છે મારા માટે ખાસ,
ને તારા થી જ છે મારા જીવનમાં મીઠાશ
_______________________________________________
દુર થી માદક ચાલ નાજુક હરણ લાગે છે,
ચૂમવા જેવા બસ ફક્ત ચરણ લાગે છે,
તને હું જોઉં તો ભલે,
બીજા જોવે તો ગ્રહણ લાગે છે.
_______________________________________________
સરકી ગયેલ જલ સમાં પાછાં વળ્યાં નહીં !
મળતાં મળી ગયાં પછી કો’ દી’ મળ્યાં નહીં !
જેમ દરિયા ને કિનારરો 6,
જમ આકાશ ને ખ્તેજ હોઇ 6,
જેમ પુશ્પો ને મહેક હોઈ 6,
ટેમ મરરી આન્ખો ને પણ,
તારા અગમન નો ઇન્ટાસાર હોઈ 6 ..
_______________________________________________
તમણે યે ક્રક્ત દળ 6,
મોટાં મનસ અન્ન યદ ન કરી યાનુ 6યુ,
6 થી વધુ મોબાઈલ પીપલ્સ અને આજ 6
_______________________________________________