Gujarati shayari collection in gujarati language. Wish your friends and family with best collection of shayari and quotes. Also images collection available to share with your love and friends. Copy the amazing shayari and express your love in your mother language.
તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.
________________________________________
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો…
મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો …
સપના બધા હકિકત નથી થતા….
થશે બધું હકિકત તો સપના શું જોશો…
________________________________________
ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે,,,
ના પૂછો મને કે મારી પ્રેમીકા શું ભણે છે;;;;
પ્રેમનું ગણિત મે શીખવાડ્યું,,
અને દાખલા બીજા જોડે ગણે છે !!
________________________________________
નયન માં વસ્યા છે જરા યાદ કરજો ,
કદી કામ પડે તો યાદ કરજો ,
મને તો પડી છે આદત તમને યાદ કરવાની ,
જો હિચકી આવે તો માફ કરજો ………
________________________________________
જવાની આવે તો મસ્તી લાગે છે,
પરણ્યા પછી તે સસ્તી લાગે છે,
એક બે તેણ્યા આવે પછી વસ્તી લાગે છે,
પછી લવ લેટર પર પસ્તી લાગે છે.
_______________________________________
સપનો કી તરહ આ કર ચલી ગયી,
અપનો કો ભૂલા કર ચલી ગયી,
કિસ ભૂલ કી સઝા દે ડી હે હંમે,
પહેલે હસાયા ફિર રુલા કર ચલી ગયી.
________________________________________
સરવાળા ની અપેક્ષા એ પ્રેમ નાં થાય,
ગુણાકાર ની લાલચે પણ પ્રેમ નાં થાય,
બાદબાકી ની તૈયારી હોય તો અને
ભાગાકાર નો સહેજ પણ
ડર નાં હોય તો જ પ્રેમ થાય.
________________________________________
સુરજ કે સામને રાત નહિ હોતી,
સિતારો સે દિલ કી બાત નહિ હોતી,
જિસ દોસ્ત કો હમ દિલ સે યાદ કરતે હૈ,
ના જાને કયું ઉનસે રોઝ મુલાકાત નહિ હોતી.
________________________________________
ગઝલની જરૂરત મહેફિલમાં હોય છે,
પ્રેમ ની જરૂરત દિલ માં હોય છે.
મિત્રોની વગર અધુરી છે જિંદગી…
કેમકે મિત્રોની જરૂરત દરેક પળ માં હોય છે.
________________________________________
થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ,
નહિ કરવી પડે મનની સાથે કુસ્તી,
જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી,
તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી
_______________________________________
કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ,
બાજી કોણ મારી જશે એ છે અકબંધ,
એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..
કંઇ લાખો ચાલ્યા ગયા નજર પણ પડતી નથી,
કંઇ લાખો ચાલ્યા જશે નજર પણ રડતી નથી,
હે માનવ ના કર અભિમાન તારી મીલકત નુ,
અહી સમ્રાટ, સિકંદરની કબર પણ જડતી નથી.
________________________________________
કેટલાય વર્ષે તું મળે છે ઓ સખી
સજાવી છે તારા માટે આ ગઝલ ની પાલખી
તું સમય ને લે બરાબર પારખી
ફક્ત તારા માટે આ શાયરી છે મેં લખી.
________________________________________
સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે
________________________________________
ચોરાઈ ગયું દિલ મારુ અને ચોર પણ સામે જ છૈ,
પણ ફરિયાદ કરુ તો પણ કોને કરુ કારણ કે
દિલ નો દસ્તાવેજ પણ એના નામે છૈ.
________________________________________
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે
________________________________________
અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.
________________________________________
તડકાં-છાયડાંના છે પતંગ અહીં ને
“જીવન” નામનો માંજો,
સમયનાં ધાબાં ઉપર
“આમોદ”
દિલના પેંચ લડાવાનાં છે…
________________________________________
એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
________________________________________
તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ
તુટ ગયી તલવાર પર ધાર વહી હૈ
જાનતા હુ કિ મિલ નહી સકતે હો
મગર પ્યાર આજ ભી વહી હૈ.
________________________________________
મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને.
________________________________________
આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .
________________________________________
કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.
_______________________________________
પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને …..
________________________________________
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….
________________________________________
એટલે કરતો નથી એની દવા
ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.
________________________________________
ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને
Time Pass માટે પ્રેમ ના કરો,
કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક
મોટો ઝટકો આપી શકે છે..
________________________________________
એમને કેવી રીતે આપું હું મારી ઓળખાણ,
સાફ શબ્દોમાં ઈરાદો જો બકી દઉં; ભોગ લાગે !!..
________________________________________
સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ,
પ્રેમ સામે પંચનામુ થાય નહિ.
________________________________________
શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા,
ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ.
________________________________________
હોય એક્સિડન્ટ પોલીસી છતાં,
બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.
________________________________________
પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
________________________________________
સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?
________________________________________
છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,
________________________________________
ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !
________________________________________
વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.
________________________________________
નથી હું એનો કે હવે એં મારી
વાત ક્યાં આ દુઃખ ની હતી
અને ક્યાં ખબર હતી કે
સાથે જ રહેવું એંજ ક્યાં ઝીંદગી હતી.
________________________________________
એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..
ઈસ સે પહલે કી બેવફા હો જાએ
ક્યૂં ન એ દોસ્ત હમ જુદા હો જાએ
________________________________________
કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું
_______________________________________
તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે
એકવાર તમને મળવાનું મન થાય છે
આજસુધી જેનો કર્યો નથી અનુભવ
તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.
________________________________________
આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો
આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….
________________________________________
પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ, શરમાતી હતી.
________________________________________
લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.
________________________________________
હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ…..
________________________________________
જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને
સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.
________________________________________
હિંમત કરીને હા પડી છે હવે નિભાવજો,
દુનિયાના મોંઢા નીચા કરીને દેખાડજો,
સર્વસ્વ તમને સોંપી દીધું હવે નિરાંત છે,
યોગ્ય લાગે તો મને છાતી સરસી ચાંપજો.
________________________________________
નજર માં આપ વિના કોઇ પણ નથી બીજું,
નજર માં આપ રહો એ નજર હું રાખું છું.
________________________________________
પેલો સુરજ તો સાંજ ટાણે આથમી જશે ,
આંખો માં તારી ઉગશે એને સલામ છે ..!!
________________________________________
કેવાં જાલિમ છો કે મુજને દિવસભર સતાવો છો,
કેવાં સારા છો કે રાતે સ્વપ્નામાં આવો છો.
________________________________________
મહોબત નાં જગતમાં તો આ એક અદનો શિરસ્તો છે,
દિલ ડૂબે ભલે પણ નયન ભીંજાઇ શકતાં નથી.
________________________________________
ઈસ સે પહલે કી બેવફા હો જાએ
ક્યૂં ન એ દોસ્ત હમ જુદા હો જાએ
________________________________________