સુપ્રભાત - Good morning in Gujarati

સુપ્રભાત - Good morning in Gujarati messages collection. Wish your friends and family with grate collection of messages.

સુપ્રભાત - Good morning in Gujaratiઅઠવાડિયે આવતો રવિવાર, 
જેમ જોડી રાખે છે અનેક વાર (Days), એમ
વર્ષે આવતો એક તહેવાર, 
તમને અને મને બાંધી રાખે છે બની એક પરિવાર.
આવો, ફરી અનેક વાર ને જોડી નવો રવિવાર કરીએ સાકાર,
મન થી આવકાર આપી 
તહેવારો ને પરિવાર નો મોટો કરીએ આકાર. 
********ગુડ મોંનિઁગ********
અનુભવ એ એક એવો કાંસકો છે 
જે કુદરત આપણે ત્યારે જ આપે છે 
જયારે આપણે તાલીયા થઇ ગયા હોઈએ છે 
********ગુડ મોંનિઁગ********
અન્ય દ્વારા થતી આપણી ટીકાથી આપણે 
આપણી આંતરિક શક્તિને જાણી
 તેનો વિકાસ કરી શકીએ છીએ 
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

સાહેબ........  
દુધ દહી ઘી છાસ માખણ બધા
એક જ કુળ ના હોવા છતા 
દરેકની કિંમત અલગ અલગ હોય છે. 
કેમકે શ્રેષ્ઠતા જન્મથી નહીં પરંતુ 
પોતાના કર્મો કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે.
       !!શુભ પ્રભાત!!        
   ********ગુડ મોંનિઁગ********
અવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,
સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,
ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,
કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં ક્યારેકજ આવે છે
********ગુડ મોંનિઁગ********
આ જગતમાં જે પણ થાય છે તે આપને જે
 ઈશ્વરમાં વિશ્વાસ રાખીએ છે 
તેની મરજીથી જ થાય છે.
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,
 !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
આજની આપણી સમસ્યાઓ એ 
કાંઈ આજની જ ઉપજ નથી હોતી.
આવી સમસ્યાઓ તો ભુતકાળમા કરાયેલા 
ગલત કાર્યોનુ જ પરીણામ હોય છે.
********ગુડ મોંનિઁગ********
આ જિંદગી…
જિંદગી કેટલી છે કોને ખબર …..
કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
આંસુ ત્યારે નથી આવતા જયારે
 આપણે કોઈક ને ભૂલી જઈએ છે,
એ આંસુ તો ત્યારે આવે છે
 જયારે કોઈક ને ભૂલી નથી સકતા
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

✍️  જેમ પગ માંથી
કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા
આવી જાય ....
એમ મન માંથી અહંકાર
નીકળી જાય,
તો જીંદગી જીવવાની
મજા આવી  જાય...
********ગુડ મોંનિઁગ********
આજનું લખાણ ખુબ નાનું છે પણ એને 
સમજવા મગજ નહિ સમજ ની જરૂર છે.
ખોઈ ચૂકવાનો અહેસાસ ત્યારેજ થાય છે, જયારે
એ વ્યક્તિ કે વસ્તુ માટે મન થી વિચાર કરો છો.
********ગુડ મોંનિઁગ********
આજે ઓફિસોમાં કામ સિવાય ખુબ 
ચર્ચિત રહેશે એક વાત,
કાલ ની ક્રિકેટ મેચ માં ખુબ મઝા પડી ગઈ યાર.
રનોની સાથે ચોક્કા અને
 છક્કાઓ ની તો જાણે થઇ વરસાદ
એટલેજ છાપામાં સિઝનના
 છેલ્લા વરસાદ થી નોંધ થઇ ગઈ આજ.
********ગુડ મોંનિઁગ********
આજે કઈક એવું કરી લઈએ,
કાર્ય શક્તિ થી કામ ને હંફાવી દઈએ.
બતાવી દઈએ આજના કામને,
એની પૂર્ણતા માટે દુઃખ દર્દ ને પણ નેવે મૂકી દઈએ.
ચાલો, આજના કામ ને
 પરિપૂર્ણ સાથે મળીને કરી લઈએ.
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujaratiઅત્તર થી કપડા મહેકાવવા એ
કોઈ  મોટી  વાત  નથી....,
મજા  તો ત્યારે  આવે
સાહેબ .....
જ્યારે  સુગંધ  તમારા  કીરદાર માંથી આવે.......
!!શુભ સવાર!!
********ગુડ મોંનિઁગ********
આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ
આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?
મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો, તો
નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.
********ગુડ મોંનિઁગ********
આપણા મનનો ડર આપણા કાર્યને 
સફળ રીતે પૂર્ણ કરવામાં
 અવરોધ ઊભો કરે છે
********ગુડ મોંનિઁગ********
આપણી વાણી રૂપે ની લાઠી,
 એં અસર કરે છે બીજા પર માઠી. 
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati


લોકો તમારા સંબંધો તોડવાની કોશીશ
☝️એકવાર જરૂર કરશે..
પણ..સાહેબ..
બીજા નું સાંભળી ને
કોઈ કિંમતી માણસ ને
ખોઈ ના દેતા     
શુભ સવાર રામ રામ
‪!શુભ સવાર!
********ગુડ મોંનિઁગ********
આપણે ગમે તે દાવ-પેંચ કરીએ પણ
 હુકમ નો એક્કો તો કુદરત જ ફેંકી જાય છે
********ગુડ મોંનિઁગ********
આશા એ તો જીવનનું લંગર છે. 
તેનો સહારો છોડી દેવાથી 
માણસ ભવસાગરમાં ડૂબી જાય છે. 
હાથપગ હલાવ્યા વગર 
એકલી આશા રાખવાથી જ કામ નહી ચાલે. 
********ગુડ મોંનિઁગ********
એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને
 બોલાયેલ શબ્દ ફરી પાછા નથી 
આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર
 સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે 
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati


દુનિયાની કોઈ પણ વસ્તુ તમને
ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ,
ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....
💐 *શુભ સવાર* 🙏🏻
********ગુડ મોંનિઁગ*******
એક બાજીના રમનારા બે,
એક જીતે તો એક હારે.
પણ પ્રેમની બાજી રમનારામાં
તો બેયની જીત થાય
અથવા બેયની હાર.
********ગુડ મોંનિઁગ********
એક હકારાત્મક વિચાર, નકારી નાખે છે
 નકારાત્મક વલણને ચપટી માં આમ,
સફળતા ના અપાવે તો કઈ નહિ, 
પણ મનને તસલ્લી જરૂર આપે છે એં કામ.
********ગુડ મોંનિઁગ********
એકલા ભણતરથી કાંઈ થતુ નથી.
કેળવણી એ સર્વાંગી વિકાસ માટેનુ
સબળ અને જીવંત પરિબળ છે
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati


જરુરિયાત મુજબ જિંદગી જીવો,
શોખ મુજબ નહી,
કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,
અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.....
********ગુડ મોંનિઁગ********
કંઈક ખોટું થઇ જશે એમ વિચારી કોઈ 
કામ નાં કરવું એ આપણી તે 
કામ પ્રત્યેની કાયરતા છતી કરે છે
********ગુડ મોંનિઁગ********
કર્યા વગર કઈ મળતું નથી.કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ તારામાં છે, 
કામ કરતો જા, હાક મારતો જા.મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
 નિરાશ થઈશ નહિ.લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

સવારના ફૂલો ખીલી ગયાં
પંખિ ઓ સફર પર નિકળી ગયા
સુરજ નાઆવતા જં તારા છુપાઈ ગયા
સુ આપ મીઠી નિંદર માંથી જાગી ગયા 
તો તમને મારા તરફથી 
   ********ગુડ મોંનિઁગ********
કવિતા મનના સુંદર ભાવોને શબ્દોમાં અંકિત કરે છે.
જે કવિતા લખી શકે છે, સમજી શકે છે,
 અનુભવી શકે છે, લખવાનો પ્રયાસ કરે છે,
અને કાવ્યમાં નિરૂપાયેલા ભાવોને આત્મસાત કરી શકે છે
તેના પ્રેમ, લાગણી, ભક્તિ, કલ્પના, વિશ્વાસ,
દર્દ કે ગમ, સુંદરતા, 
જેવા ભાવો હમેશા સાચા જ હોય છે.
એમાં કૃત્રિમતા હોતીજ નથી. 
********ગુડ મોંનિઁગ********
કામ, ક્રોધ, લોભ મોહ અને સ્વાર્થ વગેરે 
જેવા દુર્ગુણોનો રામબાણ ઈલાજ સંતોષ છે
********ગુડ મોંનિઁગ********
કેટલાક લોકો કમાલ હોય છે,
આંખોમાં ચમક ને ચહેરા
ખુશ ખુશાલ હોય છે,
એવા લોકો ને જરા ધ્યાન થી જો જો,
એમના ખિસ્સા માજ ભીના રૂમાલ હોય છે.
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

*"મારુ ને તારુ" કરનાર લોકો,*
*અસ્તિત્વ હારી ગયા...*
*અને,*
*"જતુ" કરનાર લોકો જ,*
*દુનિયા જીતી ગયા....!!*
  ********ગુડ મોંનિઁગ********
કોઈ પણ હાલત માં પોતાની શક્તિ ઉપર 
અભિમાન ન કરવું જોઈએ, 
કારણ કે બહુ રૂપી આકાશ હર પળે 
હજારો રંગ બદલે છે.
********ગુડ મોંનિઁગ********
કોઈ માનવી વર્તમાનમાં જીવે એવું કદાચિત હોય છે.
ક્યાંતો એ ભૂતકાળથી પીડિત હોય છે
ક્યાંતો એ ભવિષ્ય અંગે ચિંતિત હોય છે
********ગુડ મોંનિઁગ********


સુપ્રભાત - Good morning in Gujarati

    જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ       
             સેટ થઇ ગયો છે                                   
અપને તો ફક્ત આપણું       
બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે
  !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
કોઈપણ ક્ષેત્રના નીયમને જો જાણી લઈએ તો
નીયમની વીરુધ્ધ ક્યારેય આશા જાગતી જ નથી.
********ગુડ મોંનિઁગ********
ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ..
મલે તો ક્યાંય એકાંત માં રડી લેવી જોઈએ..
ખુબ ઓછુ આપ્યું છે. ઈશ્વરે ” જીવન ”
જીવાય એટલું બસ મોજ થી જીવી લેવું જોઈએ
********ગુડ મોંનિઁગ********
ગઈ કાલની ખરાબ કે નબળી સ્મ્રુતીને
 ઉંચકીને જીવશો તો 
આજનો દીવસ બોજા રૂપ લાગશે.
********ગુડ મોંનિઁગ********
ગમતી વ્યક્તિ થી તમને દુખ પહોચે તો 
૧ વાત યાદ રાખજો તે
“વ્યક્તિ” મહત્વની છે તો થયેલું દુખ ભૂલી જાવ.
અને
જો “દુખ” મહત્વનું છે તો તે વ્યક્તિ ને ભૂલી જાવ.
********ગુડ મોંનિઁગ********
ગુજરાતી સુવિચાર ટીમ આપને અને 
આપણા પરિવારજનોને દીપાવલી ની શુભેચ્છાઓ 
તથા સર્વેનું આવનારું નવું વર્ષ મંગલમય અને
 શુભદાયી નીવળે તેવી આશા રાખે છે.
********ગુડ મોંનિઁગ********
ગુલાબ એ સુંદર પુષ્પ છે તેથી ભગવાને તેના 
રક્ષાં માટે કંટક આપ્યાછે તમે પણ
 તેનામાં વિશ્વાસ રાખજો તમારા સુભ કાર્ય માટે તે 
હમેશા ત્યાં ઉભો જ હોય છે 
પણ તમારી ડગુમગુ થતી શ્રધાને લીધે
તે તમને દેખાતો નથી
********ગુડ મોંનિઁગ********
ગુલાબ ની જેમ ખુશબૂ ફેલાવતા રહો,
પવન ની જેમ શીતળતા રેલવતા રહો,
મળ્યુ છે અમુલ્ય માનવજીવન,
સદા હસતા રહો ને હસાવતા રહો,
********ગુડ મોંનિઁગ********
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે ,
********ગુડ મોંનિઁગ********
જગતમાં માણસ સિવાય જેમ 
બીજું કોઈ મોટું નથી,
 તેમ માણસના ચારિત્ર્ય સિવાય 
બીજું કાંઈ પણ મોટું નથી.
********ગુડ મોંનિઁગ********
જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે છે
 ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી પણ દે છે
પરંતુ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં 
સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ.
 બીજી તરફ નજર જ નાખતા નથી.
********ગુડ મોંનિઁગ********
જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને
 જયારે બધું જ હોય ત્યારે 
તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે
સુપ્રભાત
********ગુડ મોંનિઁગ********
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે 
અપને તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
જીંદગીમા કેટલું જીવયા તે મહતવ નું નથી 
કેવું જીવયા તે મહતવનું છે. 
********ગુડ મોંનિઁગ********
જીભ “તોતડી” હશે તો ચાલશે..
પરંતુ..
જીભ “તોછડી” હશે તો નહિ ચાલે.
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
જીવન તો એક પ્રવાસ છે ….,
ઓછા સમય માં જીવવાનો પ્રયાસ છે ….,
લેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,
અને 
મૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે …
–અજ્ઞાત
સુપ્રભાત
********ગુડ મોંનિઁગ********
જીવન તો નદી ની માફક વહેતું જ રહેવા નું ..
તમે પણ જો વહેશો તો જીવશો અને 
અટકશો તો ડૂબી જાસો..
********ગુડ મોંનિઁગ********
જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસવાજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો ઠૂકરાવજો,
પણ સંબંધ રાખે જે 
દિલથી તેને જીવનભર નિભાવજો
********ગુડ મોંનિઁગ********
જે આનંદ આપણે મેળવીએ છીએ
 તેનો થાક લાગે છે, 
પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ
 તેનો થાક લાગતો નથી.
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
જે પરિસ્થિતિમાં આપણે સુખની ઈચ્છા અને 
આશા કરીએ તે પરિસ્થિતિમાં 
આપણને દુઃખની અનુભૂતિ થાય છે
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. 
પણ જે માણસ દયાળુ હોય છે 
તે ઈશ્વર ના હૃદય માં રહે છે.
શુભ પ્રભાત
********ગુડ મોંનિઁગ********
જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ 
તાકાત છીનવી અહી શકે 
આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે.
********ગુડ મોંનિઁગ********
જેમ ટ્રેન ને સાચા માર્ગે વાળવા પાટા 
એક-બીજા સાથે જોડાય એ જરૂરી છે,
 તેમ દેશ ને સાચા માર્ગે વાળવા લોકો 
એક-બીજા સાથે જોડાય એ જરૂરી છે
********ગુડ મોંનિઁગ********
                 *સુપ્રભાત કોઈ સામાન્ય શબ્દ નથી*
  *બહુજ અર્થ પૂર્ણ છે...*.     
         *સુ-સવારથી સાંજ સુધી આપ* 
  *પ્ર-પ્રસન્નતા પૂર્ણ*           
 *ભા-ભાગ્યશાળી અને*    
   *ત-તણાવ મુક્ત રહો!...!!*
   ********ગુડ મોંનિઁગ********
જન્મ અને મૃત્ય તો ઈશ્વરના હાથમાં છે,
માણસના હાથમાં તો ખાલી
મોબાઈલ જ છે !!
 *વાપરો તમતમારે*
   ********ગુડ મોંનિઁગ********
*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....*
*"સંબંધ હોય, કે સમસ્યા"*
*"બસ ..મન મોટું રાખજો"*
*"બાકી દુનિયા તો નાની જ છે"*
********ગુડ મોંનિઁગ********
*સમજુ માણસ ઘણું બધું* 
*જાણતો હોય છે...*
*છતાં પણ અજાણ ની જેમ*
*વરતન કરતો હોય છે.....*
*ના બોલવું-એ તેની* *કમજોરી નથી હોતી*
*પણ મૌન રહેવું એજ*
*તેની તાકાત હોય છે...*
********ગુડ મોંનિઁગ********
દુનિયાની કોઈ પણ વસ્તુ તમને
ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફથી મળેલ શાંતિ,
ઊંઘ અને આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી....
 *શુભ સવાર*
********ગુડ મોંનિઁગ********
અવસર આનંદ નો ક્યારેકજ આવે છે ,
સપના સાકાર કરવાની તક ક્યારેકજ આવે છે ,
ભુલજો બધું પણ સ્નેહ ના સબંધો ન ભૂલતા ,
કેમ કે લાગણી ન સાગર માં ભરતીય ઓં 
ક્યારેકજ આવે છે
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
આ જિંદગી…
જિંદગી કેટલી છે કોને ખબર …..
કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ******
આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ
આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?
   ********ગુડ મોંનિઁગ********
મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો,
 તો
નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
એક બાજીના રમનારા બે,
એક જીતે તો એક હારે.
પણ પ્રેમની બાજી રમનારામાં
તો બેયની જીત થાય
અથવા બેયની હાર.
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
કેટલાક લોકો કમાલ હોય છે,
આંખોમાં ચમક ને ચહેરા
ખુશ ખુશાલ હોય છે,
એવા લોકો ને જરા ધ્યાન થી જો જો,
એમના ખિસ્સા માજ ભીના રૂમાલ હોય છે.
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********


As

ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ..
મલે તો ક્યાંય એકાંત માં રડી લેવી જોઈએ..
ખુબ ઓછુ આપ્યું છે. ઈશ્વરે ” જીવન ”
જીવાય એટલું બસ મોજ થી જીવી લેવું જોઈએ
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
         "માણસ ની આ નાદાની પણ ... 
     ખરેખર બેમીસાલ છે         
        અંધારુ હૃદય મા છે અને...    
            દીવો મંદિરમાં જલાવે છે ".       
   ********ગુડ મોંનિઁગ********
કાંચ નો ટુકડો બની ને રહેશો,
       તો કોઈ અડશે પણ નહી,         
અને હા....
જે દિવસ અરીસો બની જશો,
       તો કોઈ જોયા વિના રહેશે પણ નહી !
 ********ગુડ મોંનિઁગ********
“સમય” પણ શીખવે છે    
             અને                
“શિક્ષક” પણ શીખવે છે,,
બંને માં ફર્ક ફક્ત એજ છે કે,,,,
   “શિક્ષક” શીખવાડી ને પરિક્ષા લે છે...
                અને                
“સમય” પરિક્ષા લઇ ને શીખવે છે
   ********ગુડ મોંનિઁગ********
ભાગ્ય અને કર્મ,    
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!
     !! જય શ્રી કૃષ્ણ !!       
           !!શુભ સવાર!!          
   ********ગુડ મોંનિઁગ********
ત્યાં સુધી જ તમે ઓળખાશો, 
જયાં સુધી તમે કામ આવશો સાહેબ....
બાકી તો લોકો દીવા સળગાવી ને 
 દીવાસળી ફેકી જ  દે છે....
   ********ગુડ મોંનિઁગ********
જીંદગી બધા માટે એક જ છે
દોસ્તો
પણ ફરક માત્ર એટલો જ છે
કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે
તો કોઈ બીજા ને ખુશ રાખવા માટે જીવે છે
   ********ગુડ મોંનિઁગ********
" માં-બાપ" પર પણ એટલો જ વિશ્વાસ રાખો 
       જેટલો દવા પર રાખો છો.            
          જરૂર થોડાક કડવા હશે               
    પણ તમારા ફાયદા માટે જ હશે.
     !! જય શ્રીકૃષ્ણ !!        
   ********ગુડ મોંનિઁગ********
  એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું  કે
 આ દિવાલ પર કંઈક એવું લખો કે 
સુખમાં વાંચુ તો દુખ થાય અને 
દુખ વાંચું તો સુખ થાય કૃષ્ણ એ લખ્યું .... 
      "* આ સમય જતો રહેશે ."      
   !!જય શ્રીકૃષ્ણ!!
       ..સુપ્રભાતમ્        
   ********ગુડ મોંનિઁગ********
 સંબંધો પતંગિયા જેવા હોય છે,
  જોરથી પકડો તો મરી જાય,.            
 છોડી દો તો ઉડી જાય.
  ને જો પ્રેમથી પકડો તો 
                     તમારા હાથમાં પોતાના રંગ છોડી જાય છે.            
   ********ગુડ મોંનિઁગ********સંજોગો  સામે  લડતા  શીખો,
આંસુ  પીને  હસતાં  શીખો,. 
દુનિયા  માં  રહેવું  હોય  તો
દુનિયા  થી  ડરો  નહિ, 
               દુનિયાદરિયો  છે,                       
     આ  દરિયા  મા  તરતા  શીખો...
     ********ગુડ મોંનિઁગ********
♡"ફૂલ છું પણ પાંદડા પર 
વિશ્વાસ કરું છું
ઝીંદગી છું પણ મોત નો
સ્વીકાર કરું છું,
જીવન માં એકજ ભૂલ
હમેશા કરું છું
લાગણીશીલ છું એટલે
જ બધાને યાદ કરું છું
   ********ગુડ મોંનિઁગ********અપમાન ના કડવા ઘુટડા પિતા શિખો,
મારા વ્હાલા
કારણ કે અપમાન એજ લોકો કરે છે 
જે તમારી સફળતા જોય નથી શકતા....!!  
********ગુડ મોંનિઁગ********
*શોધશો તો જ*
*રસ્તા મળશે,*
*બાકી મંજિલને*
*ટેવ નથી*
*સામે ચાલી ને આવવાની*
   ********ગુડ મોંનિઁગ********
*કોઈ ને ખોટા સમજતા પહેલા*
*એકવાર એની પરીસ્થીતી*     
*સમજવાની કોશિશ જરૂર કરજો*
*સાહેબ...કારણ કે,*
 *પુર્ણ વિરામ એ માત્ર અંત નથી,*
*નવા વાક્ય ની શરૂઆત પણ હોય છે*
   ********ગુડ મોંનિઁગ********
*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*
*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*
*ફરક એટલો જ છે કે"*
*ફાયદો લેનારો "મગજ" માં રહે છે* 
*અને "આધાર" આપનારો હ્રિદય માં બિરાજે છે*
   ********ગુડ મોંનિઁગ********
*જમાનો  ભલે  ખરાબ  છે  પણ*
*મિત્રો મારા  Befst*    *છે...*
*ચમકે  નહી   ઍટલું  જ ; બાકી*
*તો બધા  જ   Star*    *છે....!*
*અંજામ ની ખબર તો સાથઁ. ...* 
*કર્ણ ને પણ હતી.....*
*પણ વાત ​​મિત્રત્તા નિભાવવા ની હતી....​​*
*જીદંગી મા સુખી થવુ હોય તમારે તો ....*
*મિત્રો સાચવતા શીખો, વાપરતા નહી....*
   ********ગુડ મોંનિઁગ********
*રિસ્ક હંમેશા મોટું લો,* 
*જીતી જશો તો કેપ્ટ્ન બની જશો,*
*હારી જશો તો સલાહકાર*.
જે વસ્તુ તમને *ચેલેન્જ* કરી શકે છે,
એ જ તમને *ચેન્જ* કરી શકે છે.....
   ********ગુડ મોંનિઁગ********
            પોતાના માટે નહી તો 
                   એ લોકો માટે         
                   "સફળ થાવ"           
                  જે લોકો તમને       
            નિષ્ફળ જોવા માંગે છે..!!
        !!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
*નિષ્ફળતા મેળવ્યા બાદ*
*હિંમત રાખવી સહેલી છે.*
*પરંતુ* 
*સફળતા મેળવ્યા પછી*
*નમ્રતા રાખવી બહુજ મુશ્કેલ હોય છે.*
   ********ગુડ મોંનિઁગ********
         *ભુલ કરવા માટે*
  *કોઈપણ સમય સારો નથી,,*
         *પરંતુ થઈ ગયેલ* 
    *ભુલ ને સુધારવી હોય તો,*
         *કોઈપણ "સમય"* 
           *ખરાબ નથી.*
   ********ગુડ મોંનિઁગ********
                  *જે માણસ તમને જીવનમાં સાચી સલાહ આપતો હશે...*
                  *એ પોતાના જીવનમાં ઘણું બધું ગુમાવી ચુક્યો હોય છે..*
              *જેના હૃદયમાં ધર્મ સ્થિર થયો હોય                  
     તેની વિચારધારા એવી હોય કે,*  
*" મને મળેલું દુઃખ કોઈને ન મળે અને,*
*મને મળેલું સુખ બધાને મળે."*
   ********ગુડ મોંનિઁગ********
    *" કર્મ " જ અેક એવી હોટલ છે,*
   *જ્યાં આપણે ઓર્ડર નથી આપવો*
                    *પડતો....*
         *આપણને એજ પીરસવામાં*
   *આવે છે. જે આપણે રાંધ્યું હોય છે...*
   ********ગુડ મોંનિઁગ********
*સાચો સંબધ વરસાદ જેવો નથી હોતો*
*કે આવે અને જતો રહે ,*
*સાચો સંબધ તો પવન જેવો હોય છે,*
*જે દેખાતો નથી પણ હમેશા*
*તમારી પાસે જ રહે છે*       
       ********ગુડ મોંનિઁગ********
             *મહેનત*
        પગથિયાં સમાન છે
                  અને 
              *નસીબ*
           લીફ્ટ સમાન છે.
  લીફ્ટ ક્યારેક બગડી શકે છે,
                  પણ 
પગથિયાં તમને હંમેશા ટોચ પર લઈ જશે...
      સુપ્રભાત
   ********ગુડ મોંનિઁગ********
  સંબંધો પતંગિયા 曆 જેવા હોય છે
     જોરથી પકડો તો મરી જાય,  
         છોડી દો તો ઉડી જાય
                     ને જ
             પ્રેમથી પકડો તો 
      તમારા હાથમાં પોતાના રંગ 
               છોડી જાય છે.
   ********ગુડ મોંનિઁગ********
    *રાત્રે ફૂલની કળી ને પણ ક્યાં ખબર છે,
     કે સવારે મંદિર જવાનુ છે કે કબર પર, 
     એટલે જિંદગી જેટલી પણ 
     જીવો મોજ થી જીવો.
   ********ગુડ મોંનિઁગ********
*"હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે
 એમાં દુઃખની ગેરહાજરી છે,*
*પણ એનો અર્થ એ છે કે એમનામાં*
*પરિસ્થિતિને સંભાળવા ની ક્ષમતા છે.*
     ********ગુડ મોંનિઁગ********
*"માં" ની "મમતા" અને* 
*"પિતા" ની "ક્ષમતા" જયારે*
*"દિકરો" સમજી જાય ને ત્યારે*
*"સ્વર્ગ" ને પણ "ધરતી" પર* * 
* ઉતરવું પડે છે.*
   ********ગુડ મોંનિઁગ********
" *ભીડ* માં બધા *સારા લોકો* નથી હોતા......
અને...
*સારા લોકો* ની *ભીડ* નથી હોતી."
   ********ગુડ મોંનિઁગ********
           *અમારી ભૂલો ને*
 ✨      *માફ કરતા રેહજો*
            ✨      *જિંદગી માં દોસ્તો ની* ✨       
           *કમી પૂરી કરતા રેહજો ,* 
                          ✨      *કદાચ હું ના ચાલી શકું* ✨                  
               *તમારી સાથે તો તમે*  ✨  
          *ડગલે ને પગલે*
     ✨      *સાથ આપતા રેહજો…*
       *☕ સુપ્રભાત☕
   ********ગુડ મોંનિઁગ********     
 *જીંદગી  ત્યારે  સારી  લાગે  છે*
               *જ્યારે*
   *જીવનમાં  આપણે  ખુશ  હોઇએ*
                 *પણ*
 *શ્રેષ્ઠ  જીવન  તો  એને  જ  કહેવાય*
                *જ્યારે*
 *લોકો  આપણાથી  ખુશ  હોય*
   ********ગુડ મોંનિઁગ********
આજકાલ લોકો અહેસાસ નહીં,
માત્ર અહેસાન કરે છે સાહેબ !!
   ********ગુડ મોંનિઁગ********
  *સાહેબ*
  *સંબંધ સાચવવા માટે હોય છે.*
  *અને*
 *પૈસા વાપરવા માટે હોય છે..*
  *પરંતુ આજ ની દુનિયા માં લોકો.*
  *પૈસા સાચવે છે..*
   *અને*
   *સંબંધ ને વાપરે છે.*
 *Have a Nice Day*
     ********ગુડ મોંનિઁગ********
*જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*
*જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*
*આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*
*પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!
             *શુભ સવાર*              
   ********ગુડ મોંનિઁગ********
*કળિયુગ નો માનવ દરરોજ સવારે મંદિરમાં*
*ડંકો વગાડે છે સાહેબ,*
 *આંખો પોતાની બંધ છે* 
*ને ભગવાન ને જગાડે છે...!!!*
                       ********ગુડ મોંનિઁગ********            
                          *જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,*
          *જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,*
         *આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,*
                  *પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!*
              *શુભ સવાર*
   ********ગુડ મોંનિઁગ********
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું  ” ગરીબ પણ નથી…!!!
દુનિયા ભલે "રૂપિયાની"દિવાની હોય 
             સાહેબ બાકી 
આપણે તો "દોસ્તો"ના દિવાના છીએ!
   ********ગુડ મોંનિઁગ********
*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*
*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*
*ફરક એટલો જ છે કે"*
*ફાયદો લેનારો "મગજ" માં રહે છે* 
*અને "આધાર" આપનારો હ્રદય માં બિરાજે છે*
   ********ગુડ મોંનિઁગ********
*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*
*એ સફળતા નથી.*
*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*
*જીતી લેવી એ જ સાચી સફળતા છે...!!!*
              જય શ્રી કૃષ્ણ
   ********ગુડ મોંનિઁગ********
*બધુ જ સમજવા ની જિંદગી માં કોશીશ ન કરશો*...
*કેમકે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી;*
*પણ સ્વીકારી લેવાની હોય છે.*
       ********ગુડ મોંનિઁગ********
*બધાને ભેગા કરવાની તાકત*
*" વિશ્વાસ " માં હોય છે*
             *અને*
*બધાને જુદા કરવાની તાકત*
*" વહેમ " માં હોય છે*....
   ********ગુડ મોંનિઁગ********
*જલેબીમાં પણ એક સંદેશ છૂપાએલો છે.
પોતે ગમે એટલા ગુંચવણ માં હોવ પણ 
બીજા ને હમેંશા મીઠાસ આપો....!*
   ********ગુડ મોંનિઁગ********
*_સારા સમયની સાથે રહેવા કરતા,_*
*_સારા વ્યક્તિ સાથે રહેવુ પસંદ_ _કરવુ.,._*
*_કારણ કે..,,,..*_
*_સારો સમય સારી વ્યક્તિ નહીં_ _આપે.,._*
*_પરંતુ સારો વ્યક્તિ સારો સમય_ _જરૂર આપશે._*        
     ********ગુડ મોંનિઁગ********
       *_જે થઇ ગયું, તે બહુ વિચારવુ નહિ,_*
       *_જે મળ્યું, તેને ખોવુ નહિ,_*
       *_સફળતા એને જ મળે છે,_*
       *_જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી._*
   *શુભ સવાર*
   ********ગુડ મોંનિઁગ********
સાહેબ વરસાદ ના મંકોડા પણ 
આપણ ને એ શીખવે છે કે,
જે લોકો ને પાંખો આવી જાય તે 
*થોડા*
દિવસના જ મહેમાન હોય છે...!
   ********ગુડ મોંનિઁગ********                                                                                                            *કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે       
      "મારા પર ભરોસો રાખો"...*
         *પણ એવુ નથી કહ્યુ કે            
     "મારા ભરોસે બેસી રહો"...*
   ********ગુડ મોંનિઁગ********

       


*દરેક સંબધો માં એક વાર તો
પાનખર આવવી જ જોઈએ સાહેબ,*
*જેથી ખબર પડે કે કેટલા
ખરી ગયા અને કેટલા ટકી ગયા*.
   ********ગુડ મોંનિઁગ********
*જીવનના બે રસ્તા છે....*
         *_એક,_*
*પરિસ્થિતિ પ્રમાણે ચાલો*
*જે મળ્યુ છે તેને સ્વિકારી લો* 
*અને ખુશ રહો....*
       *_બીજો,_*
*પરિસ્થિતિને બદલવાની*
       *જવાબદારી લો,*
*જે નથી મળ્યુ તેને ભૂલી જાવ અને ખુશ રહો*
      *તેની ઈચ્છા ન રાખો ફરિયાદ  ન  કરો*
*જય રામદેવપીર*
    *શુભ પ્રભાત
   ********ગુડ મોંનિઁગ********
*શોધશો તો જ*
*રસ્તા મળશે,*
*બાકી મંજિલને*
*ટેવ નથી*
*સામે ચાલી ને આવવાની*
   ********ગુડ મોંનિઁગ********

       


કાચિંડા એ આપઘાત કર્યો,
આખરીનોંધમાં લખતો ગયો કે
"હારી ગયો છું રંગ બદલવામાં માણસની સામે!!"
   ********ગુડ મોંનિઁગ********
   *કૃષ્ણ એ ગીતા મા કહ્યુ છે કે 
  "મારા પર ભરોસો રાખો"...*
                 *પણ એવુ નથી કહ્યુ કે                        
"મારા ભરોસે બેસી રહો"...*
  ********ગુડ મોંનિઁગ********
*જો કોઈ ઉદાસ ચેહરા પર હસી આવે અને
  એ હસી નું કારણ તમે હો.....
તો સમજી લેજો કે આ દુનિયા માં તમારા થી
  વધુ અમીર કોઈ નથી...*
   ********ગુડ મોંનિઁગ********
              *કેટલો તફાવત છે એક
 "પંખી" અને "માણસ" માં સાહેબ.....*
                 *પંખીઓ રોજ એક એક
"સળી" ભેગી કરીને "માળો" બનાવે છે....*
            *જ્યારે માણસ "સળી" કરીને કોઈક નો
        "માળો" વિખેરે છે....!*
  *શુભ સવાર*
   ********ગુડ મોંનિઁગ********
MORNING SPECIAL
બધી કળાઓ માં શ્રેષ્ઠ કળા છે,
હળીમળી ને સાથે રહેવાની,
બાકી તો છુટા પાડવાની કળા
દરેક પાસે હોય..
સારા સંસ્કાર કોઈ *"મોલ"* માંથી નહી ,....
પરંતુ..
પરીવારના *" માહોલ "* માંથી મળે છે....
કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો...ને
તો એમ સમજી લો કે એજ તમારુ હિલસ્ટેશન છે.....!
   ********ગુડ મોંનિઁગ********
સમય , તબિયત , અને સંબધ
 આ તણેય ઉપર કિંમત નું લેબલ નથી હોતું*
*પણ*
*જ્યારે એમને ગુમાવી દઈએ છીએ ત્યારે
 તેની સાચી કિંમત સમજાય છે.*
રાધે રાધે
   ********ગુડ મોંનિઁગ********
''જીદગી' નું દરેક ડગલું પુરી
'તૈયારી'અને,'આત્મવિશ્વાસ'સાથે ભરો
કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!
   ********ગુડ મોંનિઁગ********
ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમમો પેહલો વરસાદ મુબારક.
   ********ગુડ મોંનિઁગ********
*સાંજે કરમાય જવાના...*
     *એ ખબર જ છે, ફુલને...!*
*તો ય રોજ સવારે...*
     *હસતાં હસતાં ખીલે છે...!!*
*બસ એનુ જ નામ છે...*
     *જીંદગી...!!*
   ********ગુડ મોંનિઁગ********
*સારા સંસ્કાર કોઈ*
*"મોલ"માંથી નહી...*
*"સાહેબ..."*
*પરીવારના " માહોલ " માંથી મળે છે...*.
*જેણેે મોટા કર્યાં ને સાહેબ,*
*એની સામે મોટા ન થતા...!!!*
    *સુપ્રભાત*
* જય શ્રી કૃષ્ણ*
   ********ગુડ મોંનિઁગ********
દિલ ની વાત હોંઠો પર આવીને અટકે છે,
આંસુ બની આંખ માંથી કોઈ ટપકે છે,
*ખુશનસીબ* છે જેને સાચા સમજનારા મળે છે,
બાકી સાચી લાગણી માટે લાખો તરસે છે.  ... 
   ********ગુડ મોંનિઁગ********
*વૃદ્ધાશ્રમમાં એક સરસ વાક્ય લખ્યું હતુ,*
*"નીચે પડેલા સુકા પાંદડા પર જરા હળવેથી ચાલજો, 
કારણ કે સખત ઉનાળામાં આપણે 
તેમનીજ છાયામાં ઊભાં રહ્યાં હતા"*
*અર્થ સમજાય તૉ વંદન ન સમજાય તો અભિનંદન*
   ********ગુડ મોંનિઁગ********
*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*
*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*
*ફરક એટલો જ છે કે"*
*ફાયદો લેનારો "મગજ" માં રહે છે* 
*અને "આધાર" આપનારો હ્રિદય માં બિરાજે છે*
!!શુભ પ્રભાત!!
જય શ્રી સ્વામિનારાયણ 
   ********ગુડ મોંનિઁગ********
*સરસ* ને બદલે *સરળ*
બનવાનો પ્રયત્ન કરીએ
કારણકે,
સરસ માત્ર *આંખો* સુધી પહોંચે છે  
જ્યારે સરળ *હ્રદય* સુધી*
   ********ગુડ મોંનિઁગ********
*લીધેલી "સેવા"કયારેય* 
        *ભુલવી નહી..;*
               *અને*
*કરેલી "સેવા"કયારે પણ*
  *યાદ રાખવી નહી...!!*

*જીંદગી  ત્યારે  સારી  લાગે  છે*
               *જ્યારે*
  *જીવનમાં  આપણે  ખુશ  હોઇએ*
                 *પણ*, 
*શ્રેષ્ઠ  જીવન  તો  એને  જ  કહેવાય*
                *જ્યારે*
   *લોકો  આપણાથી  ખુશ  હોય*
   ********ગુડ મોંનિઁગ********
        *જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*
       *જ્યા સત્ય અને સમજણ હોવા છતાં 
નિર્ણય લઈ શકાતો નથી*.
            *દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,
       *જીત ના બેજ માર્ગ છે*.
             *"ખમીજાવ"*        
                  *કા*                   
              *"નમીજાવ"*     
         ********ગુડ મોંનિઁગ********        
        જય શ્રી કૃષ્ણ
*જીવનનો સૌથી સુંદર*
*અને*
*આસાન નિયમ.*
*જે તમારી સાથે થવું ન જોઈએ.*
*એ તમે*
*બીજા સાથે ના કરો.*
 *શુભ સવાર* 
   ********ગુડ મોંનિઁગ********
*યાદો ના પાના થી ભરેલી છે જિંદગી,*
*સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી,*
*એકલા બેસીને વિચારી તો જુઓ,*
*પરિવાર અને  મિત્રો  વગર કેટલી અધુરી છે જિંદગી.....*
   ********ગુડ મોંનિઁગ********
આજ કાલ *માહોલ* એવો થઈ ગયો
સાહેબ
ના કોઈને *કાયદો* ગમે

ના કોઈને *વાયદો*  ગમે
અહીં બધા ને  પોત પોતાનો *ફાયદો* ગમે
      ********ગુડ મોંનિઁગ********
        જિંદગી મા ભલે સાત *વાર* આવતા હોય..
પરંતુ તેના શિવાય બે વાર છે .
જે સાચવે એ જ આગળ ચાલે છે ..
*વ્યવહાર* અને *પરીવાર*
   ********ગુડ મોંનિઁગ********
*તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય 
બીજી વખત પાછુ નહી આવે.!!!*
*જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, 
તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!*
*જીવન માં જ્યાં સુધી ખરાબ માણસ નો અનુભવ ના થાય ,*
*ત્યાં સુધી સારા માણસો ની  કદર નથી થતી......
   ********ગુડ મોંનિઁગ********ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં  રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની  નજર  વિશ્વ  તરફ છે
આ  બધાય  દુ:ખી  છે  પણ  સાહેબ  જેની
      નજર પોતાના પરિવાર તરફ છે
             *"એ સૌથી વધુ સુખી છે"            
   ********ગુડ મોંનિઁગ******** 
*કોઇ વિશ્વાસ તોડે તો એનોય આભાર માનજો,*
'સાહેબ '
*એ આપણ ને  શિખવે છે કે, 
વિશ્વાસ  સમજી  વિચારી  ને  કરવો.*

*સંબંધ* હોય કે *સફર*
*જવાબ* મળતો *બંધ* થાય એટલે સમજવું કે 
*વળાંક* લેવાનો સમય આવી ગયો છે.
!!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
 *સમય સમય ને માન છે સાહેબ...*
*"જેમણે રણ છોડયું" હતું*
*એમણે જ રણ માં*
*હાહાકાર મચાવ્યો હતો.*
            *સુપ્રભાતમ*
    !!જય શ્રી કૃષ્ણ!!
   ********ગુડ મોંનિઁગ********
*મશહૂર થઈને*
*ઓળખ ઊભી કરવાનો*
*શોખ મને ક્યાં છે,*
*મને તો*
*મારા નજીકના લોકો*
*સારી રીતે ઓળખે એજ ઘણું છે!*
*શૂભપ્રભાત*
*જયમાતાજી *
   ********ગુડ મોંનિઁગ********
*માફ કરતા શીખો સાહેબ*...
     *વેર* *વાળ્યા નો આનંદ*...
      *એકાદ બે દિવસ ટકશે*...
*પણ*....
      *માફ* *કરી દીધાનો આનંદ*....
      *જીવન ભર ટકશે..*!!
✨ શુભ સવાર  ✨
   ********ગુડ મોંનિઁગ********
કુટુંબ મા કપટ ના હોય……..!
દોસ્તી મા દગો ના હોય……!
બાકી……સાહેબ
વિશ્વાસ વારસા મા……
અને ખુમારી ખાનદાની મા હોય……
અેના વાવેતર ના હોય…….!
!!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
” જવાબદારી નામની મજબુરી નડે છે સાહેબ…
નહીંતર
દુનિયા નો કોઈ બાપ પોતાની ઢીંગલી ને 
પારકાં ઘરે વિદાય ના કરે….
“?જય શ્રી કૃષ્ણ…?
? સુપ્રભાત?
   ********ગુડ મોંનિઁગ********
માં એ નાનપણ માં
એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય
તો આમંત્રણ વગર જાવું નહીં
અને દુ:ખી હોય તો નિમંત્રણ
ની વાટ જોવી નહી…✍?
? શુભ સવાર ?
   ********ગુડ મોંનિઁગ********
જીવન માં બની શકે તો….
માગણી કરતા લાગણી ને વધારે માન આપજો….
કેમ કે,
સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….
સાહેબ…. વાપરવા ના નહીં….!
શુભ સવાર
   ********ગુડ મોંનિઁગ********
નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ”અત્તર” બને છે..
!! શુભ સવાર !!
   ********ગુડ મોંનિઁગ********
ઘરમાં ?પિતાનું ??‍સ્થાન ” મસ્તક” નું છે ,,
જયારે માતાનું ?? સ્થાન “હ્રદય ” નું છે ,,
મસ્તક ઘર ? ચલાવે છે ,,,
જયારે હ્રદય ઘર ? ટકાવે છે ,,
અેટલે જ તો કહેવાય છે
?? “” માતૃદેવો”” ભવ : ??
??‍ “” પિતૃદેવો “” ભવ: ??? 
શુભ સવાર ?
   ********ગુડ મોંનિઁગ********
ટુતેલા સંબંધો ગણુ બધુ સીખવાડતા હોય છે પણ
તેની ફી બહુ ઉંચી હોય છે.
સુપ્રભાત…
   ********ગુડ મોંનિગ********
જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !
’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!
?? શુભ સવાર ??
   ********ગુડ મોંનિઁગ********
કુટુંબ મા કપટ ના હોય……..!
દોસ્તી મા દગો ના હોય……!
બાકી……સાહેબ
વિશ્વાસ વારસા મા……
અને ખુમારી ખાનદાની મા હોય……
અેના વાવેતર ના હોય…….!
!!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
“સવાર ની ચાય☕ અને
વડીલ ની રાય નિયમિત લેતા રેજો
પરંતુ ગરીબ ની હાય અને
“નવરા” ની રાય કદીય ના લેતા” ?
?સુપ્રભાત.....
   ********ગુડ મોંનિગ********
ગમ્મે તેટલું કમાજો
પણ ગર્વ કદી ના કરતા.
કારણ શતરંજની રમત
પુરી થયા પછી
રાજા અને સિપાહી
છેલ્લે એકજ
ડબ્બા મા મુકવામા આવે છે,
જીવન ખૂબ સુંદર છે
એક બીજા ને સમજી ને લગાવ રાખો.
!!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
       જયારે સમય સારો હોય     
        ત્યારે ભુલ ને પણ                  
        હસી કાઢવામાં આવે છે,      
                  પરંતુ               
        જયારે સમય ખરાબ હોય     
        ત્યારે તમારા હાસ્ય માંથી      
        પણ ભુલ કાઢવામાં આવે છે. 
              ! સુપ્રભાતમ્  !          
  ********ગુડ મોંનિઁગ********
દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.
પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે 
અભિમાન ન આવી જાય
અને 
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે 
આસ્થા ન ચાલી જાય.
સુંદર દિવસની સુંદર શુભેચ્છા
  ********ગુડ મોંનિઁગ********
મનગમતા લોકો ની એક ખૂબી હોય છે
તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા
એ તો યાદ આવી જ જાય છે.
  ********ગુડ મોંનિઁગ********

          


જેમણે તમારી મહેનત જોઇ  છે.,
એજ  તમારી સફળતા ની કિંમત જાણે છે.
બીજા નાં માટે તો તમે માત્ર નસીબદાર માણસ જ છો.
જય શ્રી રાધેકૃષ્ણ 
  ********ગુડ મોંનિઁગ********
સારો સ્વભાવ ગણીતનાં શુન્ય જેવો હોય છે,
જેની આમ કોઇ કિંમત નથી, પણ
તે જેની સાથે જોડાય જાય છે 
તેની કિંમત વધી જાય છે....
       !! શુભ સવાર !!      
       !!જય માતાજી!!      
  ********ગુડ મોંનિઁગ********
મન નું મન માં રાખતા નહીં,
તક મળે ત્યાં બોલી દેજો!
ઘુંચ બનવા ની રાહ ના જોતા,
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો!!
!!  શુભ સવાર  !!
  ********ગુડ મોંનિઁગ********

હવે સંબંધો પણ 
નોકરી જેવા થઈ ગયા છે,  
સારી ઓફર મળતા જ 
બદલાય જાય છે... 
!!સપ્રભાત!!
  ********ગુડ મોંનિઁગ********

સમજાતી નથી જીંદગીની રીત....
એક બાજુ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે.
અને બીજી બાજુ...?
સમય કોઇની રાહ જોતો નથી...
!!સુપ્રભાત!!
  ********ગુડ મોંનિઁગ********
બાપની દોલત પર ઘમંડ કરવામાં શું મજા,
મજા તો ત્યારે આવે 
જ્યારે દોલત આપણી હોય ને ઘમંડ બાપા કરે !!
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********
હું તો શાયરી મૂકી ને ઉભો રહી જાઉં છું 
બાકી બધા પોતપોતાના
 ચાહવા વાળા માટે કોપી કરવા લાગી જાય છે... 
!!સુપ્રભાત!!
  ********ગુડ મોંનિઁગ********
દુનિયાનો ભાર દિલથી ઉતારી દો, 
નાનકડું જીવન છે યાર હસીને વિતાવી દો !!
!!  શુભ સવાર  !!
  ********ગુડ મોંનિઁગ********
સ્વપ્ન ની દુનિયા થી
જિંદગી શરૂ થઈ જાય છે વ્હાલા
બાકી.....
આંખ ખુલ્યા પછી
ફક્ત જવાબદારી દેખાઈ જાય છે...
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********
"સોનાનો ભાવ" ઓછો થયો, 
એનુ રોજ ધ્યાન રાખે છે લોકો,
પરંતુ,
"કુટુંબ પ્રત્યેનો ભાવ" કેટલો ઘટયો 
એનુ ધ્યાન કોણ રાખે છે.
!શુભ સવાર!
  ********ગુડ મોંનિઁગ********
જીંદગી હસાવે ત્યારે સમજવુ કે
"સારા કમઁ નું ફળ મળ્યુ છે",
અને 
જીંદગી રઙાવે ત્યારે સમજવુ કે 
"સારા કમઁ કરવાનો સમય આવ્યો છે".....
!શુભ વાર!
  ********ગુડ મોંનિઁગ********
પાછળ ફરી ને જોવું જરૂરી છે..
સાથે કોણ નથી એના માટે નહી..
પણ કોણ છૂટી ગયું છે એના માટે...
!સુપ્રભાત!
  ********ગુડ મોંનિઁગ********
જે તમને સમજે છે, 
તેને તમારી કોઇપણ ચોખવટની જરુર નથી
અને જે તમને જ નથી સમજતા, 
તે તમારી ચોખવટને શું સમજશે..
!શુભ સવાર!
  ********ગુડ મોંનિઁગ********
મન ગમતુ બઘું મળી જાય તો
જીવવા ની શુ મજા..??
જીવવા માટે એકાદ કમી પણ
જરુરી છે સાહેબ..!!
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********

એટલી સસ્તી નથી જિંદગી,
કે કોઈ ની પાછળ ગુજારી દઉં.
છતાં પણ તને જોઈને એમ થાય છે,
કે ચાલ ને ફરી એક વાર વિચારી લઉં.
!!સુપ્રભાત!!
  ********ગુડ મોંનિઁગ********
થોડોક સમય વડીલો સાથે પણ ગાળજો.
                      કેમ કે                         
બધું જ્ઞાન ગૂગલ પર નથી મળતું.
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********
"ભલે ગમે તેટલી વ્યસ્ત હોય આ જિંદગી ...
પણ 
સવાર પડે એટલે ગમતા લોકોની  યાદ તો 
આવી જ જાય છે....."
સુપ્રભાત
  ********ગુડ મોંનિઁગ********
ગજબ ના લોકો હોય છે.
જગતમાં હો સાહેબ,
અગરબતી ભગવાન માટે ખરીદે છે 
અને સુગંધ પોતાને ગમતી પસંદ કરે છે...!
 !! શુભ સવાર  !!
  ********ગુડ મોંનિઁગ********
માણસ એકજ કારણ થી 
એકલો થાય છે.
પોતાના ને છોડવા ની 
સલાહ પારકા પાસે થી લે છે...!!!
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********

ભુલ એના થી જ થાય છે
જે સારું કરવા ઇચ્છે છે
બાકી કંઈ નહિ કરવા વાળા તો
ભુલો જ શોધ્યા કરતા જ હોય છે.
લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો સાહેબ 
કેમ કે ઘુંટણ છોલાયા વગર .....
કોઈને સાઇકલ પણ…….નથી આવડતી !!
!શુભ સવાર!
  ********ગુડ મોંનિઁગ********
​દોસ્ત એવા બનાવો​
​વ્હાલા​
​કે દિલ ની વાત એવી રીતે સમજી જાય.​
​જેવી રીતે ડોક્ટર એ લખેલી દવા​
​મેડિકલ વાળો સમજી જાય છે...!!​
! શુભ સવાર !
  ********ગુડ મોંનિઁગ********
    કહે છે લોકો મને કે તારો જમાનો છે, 
પણ એમને ક્યાં ખબર છે કે 
મારે મિત્રોનો ખજાનો છે !!
!શુભ સવાર!
  ********ગુડ મોંનિઁગ********

મારા ભાઇબંધ ઘડિયાળ ના કાંટા જેવા છે
ભલે એક ધીમો હોય ......
ભલે એક ફાસ હોય......
પણ કોક ના બાર વગાડવા હોય ત્યારે બધા ભેગા હોય..
!શુભ સવાર! 
  ********ગુડ મોંનિઁગ********
તમે સમજો છો એટલો સરળ આ રસ્તો નથી,
અને 
બધા પાસેથી મળે એટલો "પ્રેમ" પણ સસ્તો નથી.
!શુભ સવાર!
  ********ગુડ મોંનિઁગ********
જિંદગી  માં  એક બીજા ને સમજવાનો પ્રયત્ન  કરજો ​
પારખવાનો​  નહી.
​હૃદયના​  દરવાજા  ત્યાં  જ  ખુલે  છે
જયાં  ​લાગણીઓ​  સ્વાગતમાં  ઉભી  હોય  છે
!સુપ્રભાત!
  ********ગુડ મોંનિઁગ********
જીવનમાં  રવિવારના બે તબક્કા
  બાળપણનો રવિવાર એટલે  થાકવાનો  રવિવાર...
અને
અત્યારનો રવિવાર એટલે  થાક ઊતારવાનો  રવિવાર... 
!!સુપ્રભાત !!
  ********ગુડ મોંનિઁગ********
બેંક માં બેલેન્સ રાખો કે ના રાખો,
                               પણ                                  
સંબંધો માં બેલેન્સ જરૂર રાખજો.
!!શુભ સવાર!!
  ********ગુડ મોંનિઁગ********
નથી “પૈસા” કે નથી “ડોલર” પણ… 
         તમારા જેવા મિત્રો ના પ્રતાપે ઉંચો છે કોલર…!! 
                 “રુપ”, “રુપીયો” ને “રજવાડુ” કાલ જતુ રહેશ.               
                “સાહેબ”,.                 
     પણ “ભાવ” થી બાંધેલી “ભાઈબંધી” 
       ભવ-એ-ભવ રેહશે… 
   ********ગુડ મોંનિઁગ********
ગમતી વ્યક્તિ થી તમને દુખ પહોચે તો
 ૧ વાત યાદ રાખજો તે
“વ્યક્તિ” મહત્વની છે તો થયેલું દુખ ભૂલી જાવ.
અને
જો “દુખ” મહત્વનું છે તો તે વ્યક્તિ ને ભૂલી જાવ.
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
ચાલશો તો મંજિલ ના રસ્તા મળી જશે ,
વિચારો તો બધી વાત નું કારણ મળી જશે ,
જીવન એટલું પણ મજબુર નથી હોતું ,
જીગર થી જીવો તો જલસા પડી જશે ,
 !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********                 
જીવન તો એક પ્રવાસ છે ….,
ઓછા સમય માં જીવવાનો પ્રયાસ છે ….,
લેવા જેવી ચીજ હોય તો પ્રેમ ની મીઠાશ છે …..,
અને 
મૂકવા જેવી ચીજ હોય તો મન ની કડવાશ છે …
  !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે,
પરંતુ
 જે આનંદ આપણે બીજાને આપીએ છીએ 
તેનો થાક લાગતો નથી.
  !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
દરેક કામ સફળ બને એંવું જરૂરી નથી,
પણ, કરેલા કામથી જો મનને સંતુષ્ટિ મળે,
તો એં સફળતા થી કઈ કમ નથી.
  !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
પૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઇ ગયો છે,
કે કોઈ તમને પગે લાગે એં પહેલા જ
“કેટલા રૂપિયા આપવા પડશે?” 
એનો વિચાર આવતો થઇ ગયો છે
!!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
દિવસ ઊગે ત્યારે લાગે પૈસા ની જરૂર છે.
સાંજ થતા જ લાગે કે શાંતિ ની જરૂર છે.
પ્રભુ સુખ આપો તો એટલું જરૂર આપશો કે 
અભિમાન ન આવી જાય અને 
દુ:ખ આપો તો એટલું જરૂર આપશો કે 
આસ્થા ન ચાલી જાય.
સુંદર દિવસની સુંદર શુભેચ્છા...
   ********ગુડ મોંનિઁગ********
ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક
નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે
અને
જાણીતા ની પરખ થાય છે.....
!!શુભ સવાર!!
   ********ગુડ મોંનિઁગ********
  તુલસી ને કદી વુક્ષ ના સમજવું જોઈએ,
ગાય ને કદી પશું ના સમજવું,
   અને માતા પિતાને કદી મનુષ્ય ના સમજવા.
કેમ કે,
એ ત્રણે સાક્ષાત ભગવાન નું રુપ છે.
     !! સુપ્રભાત!! 
     !1જય શ્રી કૃષ્ણ !!
   !1હર હર મહાદેવ !1
   ********ગુડ મોંનિઁગ********
પલ પલથી બને છે એહસાસ,
એહસાસથી બને છે વિશ્વાસ,
વિશ્વાસથી બને છે સબંધ,
અને સબંધથી બને કોઈ ખાસ,
જેમ કે તમે...
       ********ગુડ મોંનિઁગ********
"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
                  આરામ કયૉ વગર             
                       કામ કરે છે                 
                      ❤                
             એટલા માટે એને ખુશ રાખો         
              પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!
   ********ગુડ મોંનિઁગ********
જિંદગી હસાવે ત્યારે
સમજવું કે સારા કર્મોનું
ફળ મળ્યું છે
અને.........
જિંદગી રડાવે ત્યારે સમજવું
કે સારા કર્મો કરવાનો
સમય આવ્યો છે
    ********ગુડ મોંનિઁગ********
   ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,
     વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,
  પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે 
      અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.
     ********ગુડ મોંનિઁગ********
                  સાલૂં સવાર માં ઉઠી ને કાચ મા મારૂ મોઢૂ જોયૂ                   
*તો એક વિચાર આવ્યો કે, *
                   દુનિયા મા હજીય ભોળા માણસો છે  . .     
             ********ગુડ મોંનિઁગ********
*મારી પાસે કયાં એટલી આવડત છે
કે નસીબનું લખેલું જોઇ શકુ,*
*બસ મારા "મિત્રો" ને જોઇ માની લઉં છું કે*
*હું  નસીબદાર છું...*
 ********ગુડ મોંનિઁગ********
પોતાની  આદત પ્રમાણે ચાલવા માં
એટલી ભુલ નથી થતી....*_
_*જેટલી દુનિયા નો ખ્યાલ  અને
લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે...*_
 ********ગુડ મોંનિઁગ********
કોઈક ના સારાપણાં નો એટલો ફાયદો ન ઉઠાવો કે એ 
"ખરાબ" બનવા પર મજબુર થઇ જાય,*
*"ખરાબ" હંમેશા એજ બને છે કે જે
"સારો" બની બની ને તૂટી ગયો હોય..*
********ગુડ મોંનિઁગ********
     *તમારાથી કોઈ ડરે નહી તો *
       *કોઈ વાંધો નહી સાહેબ*
                    *પણ...*
        *તમારી શરમ રાખે અથવા તો*
      *તમને આદર આપે તો માનજો કે*  
         *તમે ઘણું મેળવ્યું છે...*✍ ❜❜
    ********ગુડ મોંનિઁગ********
 *શબ્દ પર થી માણસ ની કિંમત
ક્યારે પણ ન કરી શકાય.
લીંબડો કડવો અને ખાંડ મીઠી હોય છે
પણ બન્ને માંથી શ્રેષ્ઠ કોણ એતો
લાંબા સમયે જ અનુભવ થાય છે*
          *શુભ સવાર*
********ગુડ મોંનિઁગ********
_બધી કળાઓમાં શ્રેષ્ઠ કળા હળીમળીને
*સાથે* રહેવાની છે.._
_બાકી *છુટા* પડવાની કળા તો
બધાય પાસે હોય જ..._
 ********ગુડ મોંનિઁગ********
*ઈશ્વર બદલી ના શક્યો*
*કોઈ માણસને આજ સુધી.*
*અને*
*સેંકડો ઈશ્વર બદલી નાખ્યા*
*માણસોએ આજ સુધી*
 ********ગુડ મોંનિઁગ********
*જેટલું મોટું સપનું હસે ને*
*એટલી મોટી તકલીફ હસે
અને જેટલી મોટી તકલીફ હસે ને
સાહેબ એટલી જ મોટી સફળતા હસે*
     *સુપ્રભાત*
********ગુડ મોંનિઁગ********
 *જે નિરાશા ને કદી જોતાં નથી,*
     *તે આશા કદી ખોતા નથી,*
           *અને*
*જે પ્રયત્નો પર જીવી જાણે છે,*
      *તે કદી કિસ્મત પર રોતા નથી.*
      ********ગુડ મોંનિઁગ********
*આ જીન્દગી એક ટુંકો પ્રવાસ છે*
*ઓછા સમયમાં વધુ જીવવાનો પ્રયાસ છે*
*સાચવવા જેવી ચીજ મનની મીઠાશ છે.* 
*ને ભૂલવા જેવી ચીજ સંબંધોની કડવાશ છે..*
   "" *શુભ સવાર* ""
********ગુડ મોંનિઁગ********
*સફળતા પ્રાપ્ત કરવા માટે
ખુદને છોલાઈ જાવુ પડે સાહેબ,
કોઈએ ઉડાવેલી ઠેકડી પણ
હસતા મોઢે સહન કરવી પડે...!!*
********ગુડ મોંનિઁગ********
મજબૂરી હોઈ છે સાહેબ એટલે  
વેલૂ ઉઠ્વુ પડે બાકી ...
નિંદર તો અમને પણ આવે છે ....
      ☕ગુડ મૉર્નિંગ ..☕
********ગુડ મોંનિઁગ********
જો તમને કોઈ યાદ ના કરતુ હોય.
તો તમે યાદ કરી લો સાહેબ...
સંબંધ માં મુકાબલો થોડો કરાય કે એ ☝
યાદ કરે તો જ હું કરુ..
********ગુડ મોંનિઁગ*********✍.કદાચ કોઈ તમારી  "ઉપેક્ષા" કરી*
*કડવા વેણ  કહે તો પણ મન માં ન લેતા.*
*કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે.*
*છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!!*
     *સુપ્રભાત*
********ગુડ મોંનિઁગ********
*"મર્યાદા" રાખવી બહુ જરૂરી છે*
*પૈસાની કમી હોય ત્યારે "ખર્ચામાં"*  
*અને*
*જ્ઞાનની કમી હોય ત્યારે "ચર્ચામાં"*
********ગુડ મોંનિઁગ********
*" જે સાંભળ્યું છે એને માની લેવાની
ઉતાવળ ક્યારેય ન કરવી સાહેબ*       
*કારણ કે..*
*સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે..!!*
     *"શુભ સવાર"*
********ગુડ મોંનિઁગ********
જ્યાં સુધી સિક્કો હવામાં ઉછળેલો હોય
ત્યાં સુધીમાં નિર્ણય લઈ લેવો
કેમ કે
એક વાર તે જમીન પર પડે પછી
તમારે નિર્ણય માનવો જ પડશે.
    ********ગુડ મોંનિઁગ********
*જેની લાગણી મળી છે એને*
          *પામી લેજો.....*
*જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા*
*શિખી લેજો ......*
********ગુડ મોંનિઁગ********
*મળશે દુનીયા મા કેટલાય*
*અપરીચીત લોકો .....પણ જે*
*તમારા બની જાય એમને*
         *સાચવી લેજો.......*
********ગુડ મોંનિઁગ********
*જે નિરાશા ને કદી જોતાં નથી,*
     *તે આશા કદી ખોતા નથી,*
           *અને*
*જે પ્રયત્નો પર જીવી જાણે છે,*
      *તે કદી કિસ્મત પર રોતા નથી.*
      ********ગુડ મોંનિઁગ********
*કેવી છે નસીબ ની બલિહારી*
*ઇશ્વરે મફતમાં આપેલ શબ્દ*
             *"કેમ છો"*
*કહેવામાં પણ આપણે*
           *વ્યક્તિ ની*
*પસંદગી કરવી પડે છે.*..  
********ગુડ મોંનિઁગ********
ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં,
તમે શું શોધ્યું એ મહત્વનું હોય છે !!
*શુભ સવાર*
********ગુડ મોંનિઁગ********
*જીવન ની એક સાચી હકીકત છે.*
"શંકા" કરીને બરબાદ થઇ જવું એના કરતા, 
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારું છે.
********ગુડ મોંનિઁગ********
*"રૂપ" ગમે તેટલું સુંદર હોય પણ
તેનો "પડછાયો" તો કાળો જ હોય છે સાહેબ.....*
********ગુડ મોંનિઁગ********
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને બોલવાની વધારે તાકાત આપે છે !!
********ગુડ મોંનિઁગ********
​કબૂલ  કરવાની હિમ્મત*​
*અને*
*​સુધારી લેવાની દાનત​*
*હોય તો  ​ભૂલ​  માથી પણ
ઘણુ બધુ શીખી શકાય છે*  
********ગુડ મોંનિઁગ********

    *દુનિયા નો નિયમ છે જ્યાં સુધી*
        *કામ છે ત્યાં સુધી નામ છે*
   *નહિ તો દૂર થી સલામ છે સાહેબ.*
           *શુભ સવાર*
********ગુડ મોંનિઁગ*******
*વરસાદના છાંટા શીખવે છે કે*
*જિંદગીની સૌથી અદભુત ક્ષણો*
      *પકડી શકાતી નથી*
*ફક્ત માણી શકાય છે*
********ગુડ મોંનિઁગ********
તમારી પીઠ પાછળ તમારા વિશે
ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
'તમારી પાછળ'
********ગુડ મોંનિઁગ********
સારા માણસો શોધવા
જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું
     ! સુપ્રભાત !
********ગુડ મોંનિઁગ********
સવારનો ધુમ્મસ પણ એ
              શીખવાડે છે કે, બહુ                     
      આગળનું જોવું નક્કામું છે.    
     ધીમે ધીમે આગળ વધતા      
             રહો રસ્તા આપોઆપ                
                         ખુલ્લા થઇજશે                     
 ********ગુડ મોંનિઁગ********

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે..
કસોટી પણ એમની
જબરદસ્ત હોય છે...!!
   !!શુભ પ્રભાત!!
   ********ગુડ મોંનિઁગ********
માણસને 
              ખોટું
         ત્યારે જ બોલવું પડે   છે,
          જ્યારે   લોકો..
             સાચું
          સમજવા તૈયાર નથી હોતા ...!
         ********ગુડ મોંનિઁગ********
     દીવો માટીનો હોય કે સોનાનો     
                   પરંતુ                        
      તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો,      
            તે મહત્વનુ છે.             
            તેવી જ રીતે             
        મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,      
    સંકટ સમયે કેટલો ઉપયોગી     
            તે મહત્વનું છે            
     !!સુપ્રભાત!!   
    !!જય માતાજી!!   
   ********ગુડ મોંનિઁગ********

नाम

1500+ Best Happy birthday,1,Aitbaar Shayari,1,April fool,3,Bewafa,3,Bhai Dooj,1,Bollywood Shayari,1,Christmas,4,Dard shayari,6,Dassehra,1,Dhanteras,1,Dosti Shayari,6,Dussehra,1,Eid,5,Fathers Day,3,Festival,20,Friendship,6,Funny Shayari.,1,Gandhi Jayanti,3,Ghazal,1,Good Afternoon shayari,2,Good Evening Shayari,2,Good Friday,2,Good Morning,1,Good Morning Shayari,8,Good Night,5,Gujarati,8,Happy Birthday,51,Happy Diwali,5,Happy Holi,4,Happy Karwa Chauth,2,Happy Mothers Day,1,Happy Navratri,5,Happy Sunday Shayari,1,Independence day,3,Insult Shayar,1,Intjar Shayari,1,Jayanti,2,Judaai Shayari,1,Kali Chaudas,1,Love Shayari in hindi,7,Love status,4,Love status.,1,Makar Sankranti,4,Miss you,2,Motivation,1,Nafarat / Hate,1,New Year,9,Rakhi,5,Ram Navmi,2,Republic Day,5,Romantic Shayari,1,Rose Day,1,Season,5,Sharabi Shayari,1,Shayari,15,Shayari Images,2,Sher Shayari,2,Shubhkamna,1,Smile SMS,1,Sorry shayari,2,Status,6,Story,1,Urdu Shayari,2,Valentine,2,Vikram Samvant,1,Zindgi Shayari,1,
ltr
item
Love Shayari in Hindi – Top Collection of Romantic Love Shayari: સુપ્રભાત - Good morning in Gujarati
સુપ્રભાત - Good morning in Gujarati
સુપ્રભાત - Good morning in Gujarati messages collection. Wish your friends and family with grate collection of messages.
https://2.bp.blogspot.com/-D8F0mgbQ-iA/Wq6-wQVZmtI/AAAAAAAAGTA/Hx7vFOEHOuwiBPPtTgnR5IX3bIGrZpMEwCLcBGAs/s1600/%25E0%25AA%25B8%25E0%25AB%2581%25E0%25AA%25AA%25E0%25AB%258D%25E0%25AA%25B0%25E0%25AA%25AD%25E0%25AA%25BE%25E0%25AA%25A4---Good-morning-in-Gujarati.jpg
https://2.bp.blogspot.com/-D8F0mgbQ-iA/Wq6-wQVZmtI/AAAAAAAAGTA/Hx7vFOEHOuwiBPPtTgnR5IX3bIGrZpMEwCLcBGAs/s72-c/%25E0%25AA%25B8%25E0%25AB%2581%25E0%25AA%25AA%25E0%25AB%258D%25E0%25AA%25B0%25E0%25AA%25AD%25E0%25AA%25BE%25E0%25AA%25A4---Good-morning-in-Gujarati.jpg
Love Shayari in Hindi – Top Collection of Romantic Love Shayari
https://www.loveshayarihindi.com/2018/03/good-morning-shayari-gujtati.html
https://www.loveshayarihindi.com/
https://www.loveshayarihindi.com/
https://www.loveshayarihindi.com/2018/03/good-morning-shayari-gujtati.html
true
2811261531704455004
UTF-8
Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS CONTENT IS PREMIUM Please share to unlock Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy