Gujarati Shayari collection in gujarati language. Share with your friends and family with best collection Shayari and sms
તારી યાદ આવે તો તારા મેસેજ વાંચું છુ,
જો તને મળવા નું મન થાય તો મારા દિલ ને સમજાવુ છુ,
પણ જો તારો અવાજ સંભાળવો હોય તો,
કુતરા ને પથ્થર મારું છુ…..
*********Shayari*********
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો
આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં
આખી જિંદગી વીતી જાય છે. !!
*********Shayari*********
ઝુલ્ફો જો તમારી એક રાત બની જાય,
અને નાજુક આ ચેહરો ચાંદ બની જાય,
હાસ્ય તણા મોતી સિતારા બની જાય,
તો જીવન આ મારું સ્વર્ગાકાશ બની જાય…
*********Shayari*********
ક્યાંક મળે તો કેહ્જો એમને,
દરરોજ છબી એમની નિહાળી રહ્યો છુ,
જિંદગી આમ તો મારી જ છે,
પણ યાદ મા એમની ખપાવી રહ્યો છુ…..
*********Shayari*********
પ્રેમ મા સપના દેખાય બહુ છે,
તે રાત મા અમને જગાડે બહુ છે,
હું આંખો મા કાજળ લગાઉં તો કેમ,
આ આંખો ને લોકો રડાવે બહુ છે…..
*********Shayari*********
આકાશ માં ઉડતા પંખી ની પાંખે,
આવ્યું એક સપનું ખુલી અધ-ખુલી આંખે,
સપના માં દેખાતું ચિત્ર,
અજાણ્યું હોવા છતા જાણે પોતાનું જ લાગે,
*********Shayari*********
દિલ માં કૈક કૈક થાય છે એકાંત માં,
મન ગણું મુન્જાય છે એકાંત માં,
ભૂલવા જેને ચાહું છુ એ જ તો,
યાદ આવી જાય છે એકાંત માં…
*********Shayari*********
ના જાણે આજે કેમ મન મૂંજાય છે,
દરેક જગ્યા એ ખોટ તમારી વર્તાય છે,
કારણ શોધવા ઘણા પ્રયત્નો કર્યા,
પણ એમાં વળી નવી મૂંઝવણ ઉભી થાય છે……
*********Shayari*********
અશ્રુ સંગાથે કાળુ કાજળ ઝરે છે,
ને આંખો માં લોહી ના રંગો ભરે છે,
નીંદર બિચારી પાછી વળી ગઈ,
પાંપણ ને કોઈ ની પ્રતિક્ષા નડે છે……
*********Shayari*********
દૂર જઈશું તો દિલ માં વાત મુક્ત જઈશું,
જીવન ભાર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું…
*********Shayari*********
યાદો ની નાવ લઇ ને નીકળ્યા દરિયા માં,
પ્રેમ ના એક ટીપા માટે નીકળ્યા વરસાદ માં,
ખબર છે મળવા નો નથી જેમનો સાથ સફર માં,
છતા ચંદ ને શોધવા નીકળ્યા અમાસ માં……
*********Shayari*********
ચહેરા પર અશ્રુ ઓ થી લખી છે કહાની,
તમને હસતા જોઈ ને હસી છે જવાની,
મને ભૂલી જાવ તો કઈ વાંધો નહિ,
ભૂલતા નહિ તમે કદી મારી નિશાની….
*********Shayari*********
ચાંદ સુરજ હવે સારા નથી લાગતા,
હવે દુનિયા ના કોઈ નજર સારા નથી લાગતા,
કોઈ જઈ ને કહી દે તમારા માતા પિતા ને,
હવે તમે કુંવારા સારા નથી લાગતા….
*********Shayari*********
એટેક આવ્યો ને દિલ ધબકારો ચુકી ગયું,
કોઈ કહે મનોબળ ખૂટી ગયું,
અરે ખોટું નિદાન છે આ દોક્તર્ ઓ નું,
આ તો તમારી યાદ આવી ને હૃદય ધબકારો ચુકી ગયું….
*********Shayari*********
ભૂલવા તમને ક્યાં આસાન છે,
જે ભૂલે તમને એ તો નાદાન છે,
આપ તો વસો છો દિલ માં અમારા,
તમે અમને યાદ રાખો છો એ તો એહસાન છે…
*********Shayari*********
"સૌની જીંદગી મા કઈક ફર્ક હોય છે,
જુકેલી નજરો નો પણ કોઇ અર્થ હોય છે,
તફાવત હોય છે ફક્ત જોનારા ની નજર મા,
બાકી હસતા ચહેરા પાછળ પણ દર્દ હોય છે...
*********Shayari*********
*********Shayari*********
આંખ
એક જ ભાષા સમજે પ્રેમની
મળે તો પણ છલકે
ન મળે તો પણ છલકે
*********Shayari*********
આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ
આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?
*********Shayari*********
ના ચહેરો લુછવાની જરુર છે.
ના આયનો લુછવાની જરુર છે.
પોતાનુ જ પ્રતિબીંબ જોવુ હોય તો,
બીજા ના આંસુ લુછવાની જરુર છે.
*********Shayari*********
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ દેખાડતો થઈ ગયો
*********Shayari*********
આંખે તેરી રોયે, આંસુ મેરે હો,
દિલ તેરા ધડકે, ધડ્કન મેરી હો,
મેરે દોસ્ત, દોસ્તી ઇતની ગહરી હો કે….
લોગ બીચ સડક પર તુજે મારે,
ઔર ગલતી મેરી હો!!!!
*********Shayari*********
*********Shayari*********
"કરમાતા ફુલ ને જોઈ દુઃખ થાય છે..
આંખો મા કઈક ખચકાટ થાય છે..
હોય છે બધુ જ જીંદગી મા..
પણ ક્યારેક જીંદગી મા કોઈક ની
ખુબજ કમી મહેશુશ થાય છે..."
ખુબજ કમી મહેશુશ થાય છે..."
*********Shayari*********
"ક્યારેક ઉદાસીની આગ છે જીંદગી..
ક્યારેક ખુશી નો બાગ છે જીંદગી..
હશતો અને રડાવતો રાગ છે જીંદગી..
પણ આખરે તો કરેલા કર્મ નો જવાબ છે જીંદગી..."
*********Shayari*********
"ખબર ના હતી કે જીંદગી ને રંગત મળી જશે..
તમારા સ્નેહ ની સુવાળી સંગત મળી જશે..
દિલ ખોલી ને વાતો કરી શકુ હુ પ્રેમ થી..
ખબર ના હતી કે એવુ કોઈ અંગત મળી જશે.."
*********Shayari*********
અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે
બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે,
પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.
બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે,
પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.
*********Shayari*********
અમારી ભૂલો ને માફ
કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું
તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ
આપતા રેહજો…
*********Shayari*********
અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…
*********Shayari*********
અમે જેવા છીએ તેવા રહીશું,
કોઈ ના કેહવાથી નહિ બદલીશું,
પરિવર્તન સૃષ્ટિનો નિયમ હોઈ તો,
અમે પોતાને નહિ દુનિયાને બદલીશું.
*********Shayari*********
અમે ઝીંદગી સવારી ને બેઠા..
તમે આવશો એવુ વિચારી ને બેઠા.
ફક્ત તમારા એક દિલ ને જીતવા,
અમે આખો સંસાર હારી ને બેઠા….
*********Shayari*********
અમે તો ફક્ત મિત્રતા માંગી હતી,
એમા પણ આના-કાની કરો છો!
એમા પણ આના-કાની કરો છો!
તમે તો નફરત પણ એવી રીતે કરો છો,
કે જાણે મહેરબાની કરો છો!
કે જાણે મહેરબાની કરો છો!
*********Shayari*********
આ જિંદગી…
જિંદગી કેટલી છે કોને ખબર …..
કયું પંખી ક્યરે ઉડી જાય કોને ખબર ….
જીવી લો થોડા પલ પ્રેમ થી ….
આ સ્વાસ ક્યરે દગો દઈ જાય એ કોને ખબર …..!
*********Shayari*********
આપણું જીવન તો એક મિણબત્તી છે.,
સમય ઈચ્છે ત્યારે જલાવી જાય છે,
સમય ઈચ્છે ત્યારે ઓલાવી જાય છે,
અને છેલ્લે રહી જાય છે ફ્કત યાદોનું મીણ
જે અંત સુધી કોઈની યાદ અપાવી જાય છે..
*********Shayari*********
Dariyo Jem Suno Che Moja Vagar
Prem Ma Maja Na Aave Saza Vagar
Dawa Ni Koi Kimmat Nathi Ilaz Vagar
Etle J Toh Aaj Sudhi Koi
Jivyu Nathi Ek-Bija Vagar..
Jivyu Nathi Ek-Bija Vagar..
*********Shayari*********
Koike Puchyu Aa Dil Ne Kee Te Prit Kari Kone
Janva Chata Pan Naam Emnu Ame Lai Na Sakya
*********Shayari*********
Prem Aapvo Ae Faraj Che..
Prem Pamvo Ae Kala Che..
Tame Jene Prem Karo Cho
Teni Saathe Hovu Ae Naseeb Che..
Teni Saathe Hovu Ae Naseeb Che..
Pan Tamne Je Prem Kare Che
Teni Saathe Hovu Ae Zindagi Che.
Teni Saathe Hovu Ae Zindagi Che.
*********Shayari*********
Koini Vaato Na Ame Diwaana Bani Gaya,
Koina Prem Na Aansoo Thi Ame Bhinjai Gaya,
Emne Kadar Kya Che Amari?
Ame To Bas Emni Yaado Sathe Ramta Rahi Gaya
*********Shayari*********
Manvi Na Mansuba No Taag Kadi Jadto Nathi..
Kevi Karamat Kudrat Ni..
Ek Sarkha Manvi Kadi Ghadto Nathi..
Tara Vina Nahi Jivi Saku.. Aevu Kehnar..
Kadi Saathe Marto Nathi..
*********Shayari*********
Baat Rakhi Dil Ma, Baat Kahi Na Sakyaa
Yaad Karya Emne Ne Shwash Lai Na Sakyaa
Koike Puchyu Aa Dil Ne Kee Te Prit Kari Kone
Janva Chata Pan Naam Emnu Ame Lai Na Sakya
*********Shayari*********
Nayan Ma Vasya Che Jara Yaad Karjo,
Kadi Kaam Pade To Yaad Karjo,
Mane To Padi Che Aadat Tamne Yaad Karwani,
Jo Hichki Ave To Maf Karjo………
*********Shayari*********
Door Rahishu To Pan Dil Ma Rahishu..
Samay Na Sathvare Fari Malta Rahisu..
Aam To Hu Chandra Nathi,
Chatay Karso Yaad..
Chatay Karso Yaad..
To Amas Ma Pan Malta Rahisu..
*********Shayari*********
Ame Jindgi Ne Savari Ne Betha
Tame Aavsho Aevu Dhari Ne Betha
Fakt Tamara Ek Dil Ne Jitva Ame
Aakho Sansar Hari Ne Betha..
*********Shayari*********
Zindagi Malvi Ae Naseeb Ni Vaat Che
Maut Malvu Ae Samay Ni Vaat Che
Pan Maut Pachi Pan Koi Na Dil Ma Jivta Rehvu
Ae Zindagi Ma Karela Karm Ni Vaat Che..
*********Shayari*********
Baat Rakhi Dil Ma Baat Kahi Na Sakyaa
Yaad Karya Emne Ne Shwash Lai Na Sakyaa
*********Shayari*********
Aapi Aapi Ne Tame Peenchhu Aapo,
Sajan Paankho Aapo To Ame Aavie
Aapi Aapi Ne Tame Shamna Aapo,
Sajan Aankho Aapo To Ame Aavie.
*********Shayari*********
Dard Vachhe Rahine Haswani Maza
Ave 6,
Zakhm Khaine Tadapwani Maza Ave 6,
Ghana eva Sanjogo aave 6 Jivan ma
ke jyare
Jindgi Su 6 Te Samjwani Maza Aave 6.
*********Shayari*********