શુભ રાત્રી Good Night Gujarati language messages collection. Wish your friends and family with great available quotes and wishes.
z
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,
ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
********શુભ રાત્રી********
અક્કલ આવી હતી સલાહ આપવા,
પ્રેમે લાત મારીને ભગાડી દીધી.
********શુભ રાત્રી********
બંને ભાગીદાર છે આ અપરાધના,
મેં જ્યારે નજર મિલાવી તમે
સ્માઇલ તમે પણ આપી હતી.
********શુભ રાત્રી********
બદલાતી સીઝનની સાથે
સ્થિતિ પણ બદલાઇ જાય છે.
ક્યારેક દોસ્તો તો ક્યારેક
તેમની ભાવનાઓ બદલાઇ જાય છે.
********શુભ રાત્રી********
બંધ ઘડિયાળ પણ દિવસ માં બે વાર સાચો સમય બતાવે છે
માટે કોઈ માનસ ને નકામો ના ગણવો
કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.
માટે કોઈ માનસ ને નકામો ના ગણવો
કારણ કે માનસ નહિ માનસ નો સમય ખરાબ હોય છે.
********શુભ રાત્રી********
કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી ગમતુ
તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા કરતા બહેતર તો એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે
અને આપણા માટે શું લાભદાયી છે
તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
********શુભ રાત્રી********
એક દોસ્ત કહે છે ,
હું તારી બધી મુશ્કીલ માં તારી સાથે છું ,
પણ એક સાચો દોસ્ત કહે છે , કે
તને કોઈ દિવસ મુશ્કીલ નહિ આવે ,
જયારે હું તારી સાથે હોય .
********શુભ રાત્રી********
આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું,
એ ખોટો હશે તો એને પછતાવો થશે
અને જો આપણે ખોટા હોઈશું તો
આપણ ને શીખ મળશે.
********શુભ રાત્રી********
અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી.
********શુભ રાત્રી********
અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
********શુભ રાત્રી********
આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા
પોતે સુધારવું સારું અને સરળ છે.
********શુભ રાત્રી********
આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
પણ તે હમ્મેશા માણસના મન
ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
********શુભ રાત્રી********
કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.
********શુભ રાત્રી********
ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ કારણ કે
ત્યાં બજાર છે
પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ
આવો કારણ કે ત્યાં પરિવાર છે
********શુભ રાત્રી********
જીવનના ક્ષેત્રે એક વાત સમજવા જેવી છે કે,
જેનુ ચઢાણ ઉતાવળુ હોય છે,
એનુ ઉતરાણ બહુ ભયંકર હોય છે.
જેનો આવેશ પ્રચંડ હોય છે,
એનુ પતન જાલીમ હોય છે.
જેની જીભ કડવી હોય છે,
એની જીત બહુજ ખતરનાક હોય છે.
********શુભ રાત્રી********
જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
અને પ્રવ્રુતી પૈસા રળી આપે
********શુભ રાત્રી********
જે પીડા વેઠી શકે છે, તેજ પુરશ્કાર મેળવી શકે છે.
જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે,
તેજ સુંદર પ્રતિમા બની શકે છે.
જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે,
તેજ વાંસળી બની શકે છે.
********શુભ રાત્રી********
જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
********શુભ રાત્રી********
જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ.
********શુભ રાત્રી********
દરિયા કા કિનારા નહિ હોતા
ઇન્ડિયા કા નજરાના નહિ હોતા
અગર fashion ને લડકી કો બિગાડા નહિ હોતા
તો આજે પટેલ ના છોકરા કુવરા નહિ હોતા
********શુભ રાત્રી********
દરેક દીવસો સરખા નથી હોતા,
દરેક માનવીઓ સરખા નથી હોતા,
જે સરખાપણુ દેખાય છે,
તે તો માત્ર આભાસ જ હોય છે.
જો ખરેખર બધું જ સરખુ હોય
તો દુનીયામા દુખ દર્દને અવકાશ જ ન હોય,
********શુભ રાત્રી********
પ્યાર કરોગે પરેશાન રહોંગે
શાદી કરોગે મેન્ટલ બનોગે
તલાક દોગે દેવાદાર બનોગે
મુજસે દોસ્તી કરોગે બિન્દાસ રહોગે.
********શુભ રાત્રી********
ભુલી જઈએ જો વિવેક ભાન,
વિસરી જઈએ જો સાર-અસારનુ જ્ઞાન,
સેવીએ શ્રધ્ધા કેરુ જો અદકેરુ અભિમાન,
દિલ-દિમાગ બંધ રાખીને સદાય ધરીયે જો ધ્યાન,
તો શ્રધ્ધા ક્યારેક બની જાય અંધશ્રધ્ધા,
સમજ્યા મહેરબાન !
********શુભ રાત્રી********
માણશ ગમે તેટલો મોટો હોય પણ
એના ખોડિયા માં તો એમાં
રહેલા જીવ ની જ કિંમત હોય છે,
એકલા જ આવ્યા મનવા એકલા જવાના,
શાથી વિના સંગી વિના એકલા જવાના.
********શુભ રાત્રી********
મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે,
હસી તકલીફ દુર કરે છે,
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
********શુભ રાત્રી********
માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
********શુભ રાત્રી********
લોકો પરિશ્રમ નું નહિ
પણ પરિણામ નું સન્માન કરે છે
માટે પરિણામ લક્ષી પરિશ્રમ કરો તો જ તે પરિશ્રમ ,
પરિશ્રમ કહેવાય નહિ તો ગધ્ધા મજુરી કહેવાય.
********શુભ રાત્રી********
વધુ સારા થવાની ક્ષમતા દરેક
માણસમાં હોય જ છે,
પરંતુ સારા માણસ થવા માટે
તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
********શુભ રાત્રી********
વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કઈ નથી,
હારું છું પણ બહુધા
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં.
********શુભ રાત્રી********
વહાલા સહુ મિત્રો ને શુભ રાત્રી અને
જય શ્રી કૃષ્ણ
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી
અપેક્ષા ન રાખવી કે.
તેના વગર જીવી ના શકાય...!!
દોસ્તો પોસ્ટ ગમે તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરો
અને તમારા મીત્રી ને પણ આ પેજ માં સામીલ કરો ....!!
જય માતાજી —
********શુભ રાત્રી********
વિશ્વાસ મેળવી શકાય છે, જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે, જો પુરુશાર્થ કરતા આવડે.
********શુભ રાત્રી********
વિશ્વાસ વિના ભક્તિ નથી થતી.
ભક્તિ વિના ભગવાન પીગળતા નથી
અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ
શાંતિ પ્રાપ્ત કરતો નથી.
********શુભ રાત્રી********
શત્રુઓને હણી નાખવામા જેને
સફળતા મળે તેને કહેવાય શત્રુઘ્ન,
અને જેના મનમા કોઈનાય પ્રત્યે
શત્રુતાનો ભાવ જ પેદા ન થાય
તેને કહેવાય અજાતશત્રુ.
********શુભ રાત્રી********
સારી વાતો ક્યારેય અશિષ્ટ ભાષામા રજુ કરી શકાતી નથી,
પણ નબળી કે ખરાબ વાતો ધારીએ તો
શિષ્ટ ભાષામા રજુ કરી શકાય છે.
********શુભ રાત્રી********
હે ભગવાન, હું ક્યાં એમ કહું છું
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલીજ છે કે
સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.
********શુભ રાત્રી********
ભૂલી જ વું અને ભુલાવી દેવું
આ બધું મગજ નું કામ છે
તમે તો દિલમાં રહો છો
ચિંતા નાં કરતા
********શુભ રાત્રી********
એક પ્રેમીએ પ્રેમિકાને કહ્યું કે તે તેના માટે
નરકમાં પણ જઇ શકે છે.
પછી બંનેએ લગ્ન કરી લીધા,
હવે પ્રેમી નરકમાં શુભ રાત્રી
********શુભ રાત્રી********
કામ તો આખી જિંદગી રહેશે વાલા
બસ આ જિંદગી કોઈના કામમાં
આવી જાય તો ઘણું છે
********શુભ રાત્રી********
જો વ્યક્તિના ઈરાદા પક્કા હોય તો
તે દરેક મુશ્કેલી નો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે
********શુભ રાત્રી********
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે
જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે
********શુભ રાત્રી********
ખરીદી રહ્યો હતો મોહબ્બતના બજારમાંથી પ્રેમની ચાદર,
ત્યાં અચાનક લોકોની અવાજ આવી,
સાહિબ આગળથી કફન પણ લેશો.
********શુભ રાત્રી********
દિમાગ અને દિલમાં એટલો જ તફાવત છે
જેટલો ઇનબોક્સ અને ફોનબુકમાં,
ફોનબુકમાં હજારો મળે છે,
પરંતુ ઇનબોક્સમાં માત્ર પોતાના જ હોય છે.
********શુભ રાત્રી********
દુનિયાથી વફાદારીની આશા ન રાખો,
જ્યારે દુઆ કબૂલ નથી થતી તો
લોકો ભગવાનને પણ બદલી દે છે.
********શુભ રાત્રી********
અનુભવાયું કે આખું શહેર મારાથી જલવા લાગ્યું છે,
સાથે એ પણ જાણવા મળ્યું કે
હવે આપણું નામ પણ ચાલવા લાગ્યું છે.
********શુભ રાત્રી********
જ્ઞાતિ જન્મથી મળે છે,
પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
********શુભ રાત્રી********
હવે વીજળીના ગરજવા કે વરસવાનો શું ફાયદો?
તે માણસ જ જ્યારે પોતાનો ન રહેયો કે
જે વીજળીના ડરને કારણે ગળે લાગી જતો હતો.
********શુભ રાત્રી********
વાતમાં નથી કાંય માલ, ને શાને કરે છે ભાવ તાલ. કોણ હતું ?
શું કામ હતું ? કેવું હતું ? શીદને કરે પંચાત,
જે હતું તે હતું. કામનુ કાંય નો’તુ,
આમ જુઓ તો વાતમાં નથી
કાંઈ રસ કશ તો પણ કર્યે રાખે છે, રક ઝક
કામ તો કાંઈ હોય નહી,
તોય કર્યે રાખે બસ, લમણાઝીક.
********શુભ રાત્રી********
G-ghar na
O-Ordama
O-Oshiku Odhine
D-DHIRETHI
N-Nava
I-Idea sathe
G-Gammat katrine
H-hasine
T=tamne yaad pan
aave ne amane
good night pan ne kehvanu?
******* Good Nigh*******
Aap na dil ma koi vastu hase,
Prakruti ni sate koi hastu hase,
Jara bari kholi ne to juo,
Tamne Gud night
keva mate kutru bhastu hase…!
******* Good Nigh*******
Aankho ma pyari nind moklu 6u,
Sanso ma Mihi Mahek Moklu 6u,
Tari Aankho ma
Mitha sapna aave te mate,
Dil thi Mithi Mithi nindar moklu 6u.
******* Good Nigh*******
Budhi ne pan vhem dhayo 6e,
Hu janu 6u e kem dhayo 6e.
khu! Koine kahesho nahi k,
pheli je njare prem dhayo 6e.
******* Good Nigh*******
In English-Good Night.
In Hindi-Shubh Raatri.
In Urdu-Shabba Khiar.
In German-Guten Nit.
In Spanish-Villi Ve Dure.
In Gujarati-Sui Jao
******* Good Nigh*******
Nindar ma koi saad kare chhe,
Aloukik swpna ni koi vaat kare chhe,
Thayu chhe haiyyu pavan koini yaad thi,
Prem thi shusobhit vistrut koi raat chhe..
shubhratri
******* Good Nigh*******
દરિયા કા કિનારા નહિ હોતા
ઇન્ડિયા કા નજરાના નહિ હોતા
અગર fashion ને લડકી કો બિગાડા નહિ હોતા
તો આજે પટેલ ના છોકરા કુવરા નહિ હોતા
********શુભ રાત્રી********
દરેક દીવસો સરખા નથી હોતા,
દરેક માનવીઓ સરખા નથી હોતા, જે સરખાપણુ દેખાય છે,
તે તો માત્ર આભાસ જ હોય છે. જો ખરેખર બધું જ સરખુ હોય
તો દુનીયામા દુખ દર્દને અવકાશ જ ન હોય,
********શુભ રાત્રી********
પ્યાર કરોગે પરેશાન રહોંગે
શાદી કરોગે મેન્ટલ બનોગે
તલાક દોગે દેવાદાર બનોગે
મુજસે દોસ્તી કરોગે બિન્દાસ રહોગે.
વહાલા સહુ મિત્રો ને શુભ રાત્રી અને
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
********શુભ રાત્રી********
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે.
તેના વગર જીવી ના શકાય...!!
તેના વગર જીવી ના શકાય...!!
દોસ્તો પોસ્ટ ગમે તો જરૂર તમારા મિત્રો સાથે શેર કરો
અને તમારા મીત્રી ને પણ આ પેજ માં સામીલ કરો ....!!
અને તમારા મીત્રી ને પણ આ પેજ માં સામીલ કરો ....!!
જય માતાજી —
********શુભ રાત્રી********
માણશ ગમે તેટલો મોટો હોય પણ એના
ખોડિયા માં તો એમાં રહેલા જીવ ની જ કિંમત હોય છે,
એકલા જ આવ્યા મનવા એકલા જવાના,
શાથી વિના સંગી વિના એકલા જવાના.
ખોડિયા માં તો એમાં રહેલા જીવ ની જ કિંમત હોય છે,
એકલા જ આવ્યા મનવા એકલા જવાના,
શાથી વિના સંગી વિના એકલા જવાના.
********શુભ રાત્રી********
માણસ આખી જિંદગી પૈસા પાછળ દોડે છે
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
અને અંતે પૈસા મળ્યા પછી તે જે વસ્તુ ખરીદે છે
તે બધી વસ્તુ વગર તે ચલાવી શકે તેમ હોય છે.
********શુભ રાત્રી********
મૌન અને હસી એ બે તાકાતવાન હથીયાર છે,
હસી તકલીફ દુર કરે છે,
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
જયારે મૌન તકલીફ આવતી અટકાવે છે
********શુભ રાત્રી********
વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કઈ નથી, હારું છું પણ બહુધા
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં.
********શુભ રાત્રી********
વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે,
પરંતુ સારા માણસ થવા માટે
તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
પરંતુ સારા માણસ થવા માટે
તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.
********શુભ રાત્રી********
વાતમાં નથી કાંય માલ, ને શાને કરે છે
ભાવ તાલ. કોણ હતું ?
ભાવ તાલ. કોણ હતું ?
શું કામ હતું ? કેવું હતું ? શીદને કરે પંચાત,
જે હતું તે હતું. કામનુ કાંય નો’તુ,
આમ જુઓ તો વાતમાં નથી
કાંઈ રસ કશ તો પણ કર્યે રાખે છે, રક ઝક
કાંઈ રસ કશ તો પણ કર્યે રાખે છે, રક ઝક
કામ તો કાંઈ હોય નહી, તોય કર્યે રાખે બસ, લમણાઝીક.
********શુભ રાત્રી********
આપણે બીજા જોડે હમેશા સારું જ વર્તન કરવું,
એ ખોટો હશે તો એને પછતાવો થશે અને
જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.
એ ખોટો હશે તો એને પછતાવો થશે અને
જો આપણે ખોટા હોઈશું તો આપણ ને શીખ મળશે.
********શુભ રાત્રી********
આચાર વગરનો આપણો વિચાર ગમે તેટલો સુંદર હોય,
પણ તે હમ્મેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
પણ તે હમ્મેશા માણસના મન ઉપર અત્યાચાર કર્યા કરે છે.
પરીણામ એ આવે છે કે
તે આપણી કાર્યશક્તિને ખતમ કરી નાખે છે.
********શુભ રાત્રી********
અપમાનના પુરાવા આપી શકાતા નથી
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી.
કારણકે પીડાની લાગણીઓને
કિલોગ્રામમા માપી શકાતી નથી.
********શુભ રાત્રી********
ઘર ની બહાર ભલે દિમાગ લઇ જાઓ
કારણ કે ત્યાં બજાર છે
કારણ કે ત્યાં બજાર છે
પરંતુ ઘર માં પ્રવેશતા દિલ ને લઇ આવો
કારણ કે ત્યાં પરિવાર છે
કારણ કે ત્યાં પરિવાર છે
********શુભ રાત્રી********
વિશ્વાસ મેળવી શકાય છે,
જો સત્ય બોલતા આવડે.
જો સત્ય બોલતા આવડે.
મંઝીલ મેળવી શકાય છે,
જો પુરુશાર્થ કરતા આવડે.
જો પુરુશાર્થ કરતા આવડે.
********શુભ રાત્રી********
અમુલ્ય સબંધો સાથે પૈસાની તુલના ન કરવી કારણ કે
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
પૈસા બે દિવસ કામ આવે છે
તે આખી જિંદગી આપણી પાશે રેહતા નથી
જયારે સબંધો આખી જિંદગી કામ આવે છે.
********શુભ રાત્રી********
આખી દુનિયા માંથી કચરો અને કાંટા વીણવા કરતા
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા
પોતે સુધારવું સારું અને સરળ છે.
આપના પોતાના પગ માં ચંપલ પહેરી લેવા સારા.
દુનિયા ને સુધારવા કરતા
પોતે સુધારવું સારું અને સરળ છે.
********શુભ રાત્રી********
કોઈ વ્યક્તિમા શું ખરાબ છે કે શું આપણને નથી
ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા
કરતા બહેતર તો એ છે કે
ગમતુ તેના ઉપર ધ્યાન કેન્દીત કરવા
કરતા બહેતર તો એ છે કે
તે વ્યક્તિમા શું શું સારૂં છે અને આપણા
માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
માટે શું લાભદાયી છે તે ધ્યાન ઉપર લેવું જોઈએ.
********શુભ રાત્રી********
કોણ કહે છે કે જગત માં જગદીશ ની હસ્તી નથી,
હસ્તી નથી એ વાત મારા હૈયા માં ઠસતી નથી ,
ઠસતી નથી કારણ કે જીવન માં મસ્તી નથી ,
મસ્તી વિના ના માનવી ની કાયા પણ હસતી નથી,
હસતી નથી કાયા એ જીત નામ ભજતી નથી ,
ભજતી ના હોય તો કંઈ નહિ કોઈને જબરજસ્તી નથી.
********શુભ રાત્રી********
જીવનની સાચી ગતી તો પ્રગતિમા રહેલી છે,
પ્રગતિ કરે તે પ્રવ્રુતી કહેવાય,
અને પ્રવ્રુતી પૈસા રળી આપે
અને પ્રવ્રુતી પૈસા રળી આપે
********શુભ રાત્રી********
જે પીડા વેઠી શકે છે,
તેજ પુરશ્કાર મેળવી શકે છે.
તેજ પુરશ્કાર મેળવી શકે છે.
જે પથ્થર ટાંકણાના માર ખાઈ શકે છે,
તેજ સુંદર પ્રતિમા બની શકે છે.
તેજ સુંદર પ્રતિમા બની શકે છે.
જે વાંસ પોતાનામા કાણા પાડવા દે છે,
તેજ વાંસળી બની શકે છે.
તેજ વાંસળી બની શકે છે.
********શુભ રાત્રી********
જો ફીકર રહેતી હોય જીવનને માણવાની,
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
તો કાયમ વર્તમાનમા જીવવુ પડે છે.
કારણ કે ભુતકાળ બીહામણો હોય શકે છે
અને ભવિષ્યકાળ ડરામણો બની શકે છે..
********શુભ રાત્રી********
જ્ઞાન મેળવી શકાય છે, જો ચિંતન કરી શકીએ..
સંસ્કાર મેળવી શકાય છે, જો વિનમ્ર બની શકીએ.
********શુભ રાત્રી********